કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ ગાંઠીયા નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ ગાંઠીયા નું શાક રેસીપી મુખ્ય ફોટો

કાજુ ગાંઠીયા નું શાક

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#CB8
#week8
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad_gu
#VandanasFoodClub
#kaju_gathiya
આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું.

#CB8
#week8
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad_gu
#VandanasFoodClub
#kaju_gathiya
આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું.

વધુ વાંચો

કાજુ ગાંઠીયા નું શાક

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#CB8
#week8
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad_gu
#VandanasFoodClub
#kaju_gathiya
આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું.

#CB8
#week8
#CookpadIndia
#Cookpadgujarati
#cookpad_gu
#VandanasFoodClub
#kaju_gathiya
આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1/2 કપભાવનગરી ગાંઠીયા
  • 1/3 કપકાજુ ના ફાડા
  • 1/2 કપજાડી છાશ
  • 1 નંગનાની બારીક સમારેલી ડુંગળી
  • 1 નંગટામેટાં ની પ્યુરી
  • 2 નંગલીલા મરચાં ની કતરણ
  • બારીક સમારેલુ આદું
  • ચપટીહિંગ
  • 1 ટેબલ સ્પૂનલીલું લસણ
  • 1 ટેબલ સ્પૂનલીલા ધાણા
  • 1 ટે સ્પૂનજીરૂ
  • 1 ટે સ્પૂનલાલ તીખું મરચું
  • 1 ટે સ્પૂનધાણાજીરું
  • 1 ટે સ્પૂનહળદર
  • 1 ટે સ્પૂનગરમ મસાલો
  • 1/2 ટે સ્પૂનખાંડ
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટે સ્પૂનઘી
  • પાણી જરૂર પ્રમાણે
  • ➡️ ચટણી માટે
  • 6કળી લસણ
  • 1 ટેબલ સ્પૂનકશ્મીરી લાલ મરચું
  • 1 ટે સ્પૂનજીરૂ પાઉડર
  • 1 ટે સ્પૂનધાણા પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા તો એક સલબટા માં લસણ, મરચું, ધાણા અને જીરૂ પાઉડર ઉમેરી હાથેથી ખાંડીને લસણની ચટણી તૈયાર કરી લો.

    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ઘી ઉમેરીને કાજુ ને ગુલાબી રંગના સોતે કરીને કાઢી લો.

    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એજ કડાઈમાં ફરી તેલ મુકી ને તેમાં ચમચી જીરૂ ઉમેરી ને ડુંગળી ઉમેરો ડુંગળી બરાબર શેકાઈ જાય એટલે તેમાં બનાવેલ લસણ ની ચટણી એડ કરો સાથે સુકા મસાલા પણ ઉમેરી ને 2 મિનિટ શેકી લો.

    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ટામેટાં ની પ્યુરી એડ કરો અને તેમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી સોતે કરો. હવે તેમાં છાશ મા થોડું પાણી ઉમેરીને શાકમાં મિક્સ કરો અને તેને સતત હલાવતા રહો જેથી છાશ ફાટે ના. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી અને કાજુ ઉમેરી ને ઢાંકણ લગાવી ને 5-7 મિનિટ માટે કુક કરો.

    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાક ની ઉપર તેલ આવી જાય એટલે તેમાં લીલુ લસણ, ધાણા તથા ગરમ મસાલો ઉમેરી 2 મિનિટ ઉકળવા દો. હવે તેમાં ગાંઠીયા ઉમેરી 1 મિનિટ કૂક કરી ગેસ ઓફ કરી લો. આ શાક જ્યારે આપણે પીરસવુ હોય ત્યારે જ તેમાં ગાંઠીયા ઉમેરવા નહીંતર ગાંઠીયા બધુ પાણી એબઝોવ કરી લેશે અને શાક કોરું થઈ જશે. તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ કાજુ ગાંઠીયા નું શાક.

    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ શાક ને તમે ગરમા ગરમ સર્વ કરો જમવાની ખૂબ મજા આવશે.

    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ ગાંઠીયા નું શાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર December 14, 2021 09:05
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 12, 2023 07:57
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ ગાંઠીયા શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
  2. મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
  3. ખડા મસાલા (Khada Masala Recipe In Gujarati)
  4. મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
  5. મોરૈયા નું ખીચું (Moraiya Khichu Recipe In Gujarati)
  1. સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
  2. વાલોર અને મેથી ની મઠરી નું શાક (Valor Methi Mathri Shak Recipe In Gujarati)
  3. મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe In Gujarati)
  4. લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15792795
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close