ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટી તપેલી માં પાણી ઉકળવા મૂકવું
- 2
ત્યાર બાદ જીરૂ,અજમો,લીલા મરચાં વાટેલા અને મીઠું ઉમેરો
- 3
પાણી ઉકળે એટલે એમાં સોડા ઉમેરો પછી તેમાં ધીમે ધીમે લોટ ઉમેરો અને તરત હલાવી લો અને 10 મિનિટ ધીમા ગેસ પર ઢાંકી ને રહેવા દો
- 4
બરાબર બફાઈ જાય એટલે પડિયા માં કાઢી ઉપર થી તેલ અને અથાણાં નો મસાલો ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15807849




ટિપ્પણીઓ