પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15885607

સૌ પ્રથમ એક પેન માં બટર નાખી ઘઉં નો લોટ સેકી લો.પછી તેમાં દૂધ નાખી સરખી રીતે મિક્સ કરો.
ત્યારબાદ પાલક પ્યુરી એડ કરો.મરી પાઉડર અને મીઠું નાખી સૂપ ને થોડું થિક થવા દો.
તો રેડી છે પાલક સૂપ. ચિલિ ફ્લેક્સ અને ક્રીમ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (3)