સુરતી ઉંધીયું બાફેલુ (Surti Undhiyu Bafelu Recipe In Gujarati)

#WK4
વિન્ટર ચેલેન્જ Week -4
આ વલસાડ નું પ્રખ્યાત ગ્રીન ચટણી સાથે ખાવા માં આવે છે , બાફેલા ઉંધીયા જેવું પણ મસાલા ની ચટણી મિક્ષ કરી બટાકા માં ચટણી ભરી વરાળ થી બાફવા માં આવે છે (વલસાડ નું પ્રખ્યાત ઉબાડિયું)
સુરતી ઉંધીયું બાફેલુ (Surti Undhiyu Bafelu Recipe In Gujarati)
#WK4
વિન્ટર ચેલેન્જ Week -4
આ વલસાડ નું પ્રખ્યાત ગ્રીન ચટણી સાથે ખાવા માં આવે છે , બાફેલા ઉંધીયા જેવું પણ મસાલા ની ચટણી મિક્ષ કરી બટાકા માં ચટણી ભરી વરાળ થી બાફવા માં આવે છે (વલસાડ નું પ્રખ્યાત ઉબાડિયું)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાક ને સાફ કરો પછી બટાકા ને છાલ સાથે ભરવાના હોઈ ચીરા પાડો, શકકરિયા ના મોટા ટુકડા કરો, રતળા ના ટુકડા કરો
- 2
પછી લીલું લસણ, મરચું, આદુ, ધાણા, ફુદીના, તલ, જીરું,, લીલી હળદર વાટી ને ચટણી બનાવી તેમાં મીઠુ અને લીંબુ નો રસ ઉમેરી ચટણી બનાવો
- 3
આ ચટણી ને બટાકા માં ચાર કાપા પાડી ભરવા, ત્યારબાદ શકકરિયા, રતાડું અને પાપડી માં બાકીની ચટણી માં રગદોડી દો અને થોડો અજમો નાખો
- 4
પછી ફોઈલવાળી કોથળી માં શાક ભરી તેને પેક કરો
- 5
ત્યારબાદ એક કુકર માં મીઠુ નાખી ઉપર સ્ટેન્ડ મૂકીને કુકર માં તૈયાર કરેલી કોથળી મુકો, પછી કુકર ના ઠાકણ માંથી સિટી અને રિંગ કાંડીને ધીમા tape20/30 મિનિટ માટે શેકી લેવું ચડી જશે એટલે છાસ કે લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
-
-
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
#એનીવેરસારી#મેઈન કોર્સ ઉધિયું એ ગુજરાત ની ઓળખ છે. આપણા વડીલો એમાં વપરાતા સિઝનાલ શાક અને કંદ મૂળ ને વિવિધ મસાલા અને તેલ મીક્સ કરી માટી ના વાસણ માં ભરી બરાબર બંધ કરી જમીન માં ઉંધુ મૂકી ગરમ કોલસા થી જ એને રાંધતા હોવાથી એને ઉંધીયું ના નામ થી ઓડખવામાં આવે છે પણ હવે એ વિસરાતું જાય છે.હવે એને ગેસ પર કે ચૂલા પર બનાવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નું સુરતી ઉંધીયું જ્યારે ઘરમાં બનતું હોય ત્યારે આખા મોહલ્લા માં એની સુગંધ પ્રસરી જાય છે. ત્રણ દાણા વાળી સ્પેશિયલ સુરતી પાપડી જ એમાં લેવામાં આવે છે.લીલો મસાલો,લીલું લસણ,લીલાં ધાણા,લીલું કોપરું , લીલી હળદળ જેવા વિવિધ લીલાં મસાલા થી બનતું ઉંધીયું નો લીલો કલર અને સુગંધ થી કોઈ પણ વય ના લોકો એને ખાવા વગર રહી શકતા નથી.આ શિયાળા ની સ્પેશિયલ વાનગી છે.એમાં વપરાતા મસાલા, શાકભાજી, કંદ મૂળ e બધું શિયાળા માં જ મળતું હોવાથી લોકો એની આખું વર્ષ રાહ જુવે છે.વાડી ધાબા બધે ઉંધીયું જલેબી અને મઠા ની પાર્ટી યોજાય છે.લગ્ન માં તો મહરજદ્વારા ઉંધીયું ખાસ બનાવાય છે. Kunti Naik -
સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.સુરતી ઊંઘિયા માં ગ્રીન મસાલા નો ઉપયોગ કરી બનાવોમાં આવે છે. Kinjalkeyurshah -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
પાપડી વાલોર નું શાક (Papdi Valor Shak Recipe In Gujarati)
#વિન્ટર કીચન ચેલેન્જ#વિક ૪ #WK4# મસાલા બોક્ષ#ધાણાજીરુ#મીઠુ Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ