કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati)

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt

ચીલી પનીર... ચાઈનીઝ આઈટમ છે.. બાળકોની ખુબજ પ્રિય અને આપણ ને પણ ખુબ ભાવે એવી વાનગી છે જે હું અહી શેર કરુ છુ.મને ખાતરી છે કે તમને ખૂબ પસંદ આવશે.. પિકચર જોઈને ખાવાનું મન થઇ જાય....

ચીલી પનીર... ચાઈનીઝ આઈટમ છે.. બાળકોની ખુબજ પ્રિય અને આપણ ને પણ ખુબ ભાવે એવી વાનગી છે જે હું અહી શેર કરુ છુ.મને ખાતરી છે કે તમને ખૂબ પસંદ આવશે.. પિકચર જોઈને ખાવાનું મન થઇ જાય....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  • 400 ગ્રામપનીર
  • 1 રેડ કેપ્સિકમ
  • 1 યલ્લો કેપ્સીક
  • 1 ગ્રીન કેપ્સિકમ
  • ૨મીડીયમ સાઈઝ ની ડુંગળી
  • 3 લીલા મરચા
  • 3 ચમચી લસણ વાટેલું,
  • 3 સ્પૂનઆદુ વાટેલું
  • ૩ મોટી ચમચી સોયાસોસ
  • 4 મોટી ચમચી ટોમેટો કેચપ,
  • 1 મોટી ચમચીમરી પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૩ ચમચી કાશ્મીરી મરચુ
  • 1 મોટી ચમચીમેંદો
  • ૨ મોટી ચમચી કોર્નફ્લોર
  • 1કપ પાણી
  • 3 ટે. સ્પૂન તેલ
  • પનીર તળવા માટે 2મોટા ચમચા તેલ,
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા બધા વેજિટેબલ ચોરસ કટ કરી લો. પનીર પણ કટ કરી લો, એક બાઉલ માં પનીર ના કટકા મેરીનેટ કરો. પનીરને મેરિનેટ કરવા એક નાની ચમચી મીઠું અને મરીપાઉડર અને મેંદો નાની ચમચી મિક્સ કરી ને 5min માટે ઢાંકી દો..

    ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીર ને થોડા સેલોફ્રાય કરી લો..પછી એક બીજી કડાઈમાં 2સ્પૂં.તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એમાં લસણ આદુ ની પેસ્ટ એડ કરીને ત્રણેવ કેપ્સિકમ ચોરસ કટ કરેલા અને ડુંગળી એમાં નાખો

    ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી હાઈ ફ્લેમ પર આ બધું ફ્રાય કરો અને સોયસોસ એડ કરો કાશ્મીરી મરચું અને મરી પાઉડર અને મીઠું, ટોમેટો કેચઅપ,અને પછી પનીર ના પીસ પણ એડ કરો 1મીનીટ પછી 1tspn. કોર્નફ્લાર અને 1/2 કપ પાણીમાં એડ કરી ને હાઈ ફલેમ પર 1 મિનિટ સેકો

    ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીલી પનીર (Chili Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો હવે રેડ્ડી છે.. ચીલી પનીર સર્વ કરો ને આનંદ માણો...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Annu. Bhatt
Annu. Bhatt @Anuradha_Bhatt
પર January 24, 2022 14:48
હું એક સારી ગુજરાતી કૂક છું..મને અવનવી વાનગીઓ બનાવવા નો શોખ છે.. પંજાબી ટેસ્ટી વાનગીઓ મારી પસંદ છે..અને બનાવું છું..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
January 25, 2022 02:53
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Chili Dry

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કાવા પ્રિમિક્સ પાઉડર (Kava Premix Powder Recipe In Gujarati)
  2. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  3. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  4. લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
  5. ઓસામણ (Osaman recipe in Gujarati)
  1. લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
  2. કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)
  3. ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
  4. કાઠીયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15893955
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close