કાઠીયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગરોટલા
  2. 2-3ડુંગળી
  3. 5-7 લસણ ની કળી
  4. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું
  7. 1 ચમચી મરચું
  8. 2 ચમચીતેલ
  9. 1/4 ચમચીરાઈ
  10. 1/4 ચમચીજીરું
  11. 1/4 ચમચી હિંગ
  12. છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા રોટલા ના ટુકડા કરો. પછી વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને હિંગ નાખો પછી આદું મરચાં ની પેસ્ટ નાખવી.

  2. 2

    પછી ડુંગળી ઉમેરો અને ડુંગળી ગુલાબી રંગ ની થાય એટલે છાશ અને હળદર મીઠું અને મરચું નાખો. પછી ઉકાળો

  3. 3

    પછી રોટલો નાખી હલાવો અને થોડો ઘટ્ટ થાય એટલે ઉતારી લો

  4. 4

    પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes