મસાલા ચા
#RB6
મસાલા ચા મારાં ઘર માં બધાને ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો. તેમાં ખાંડ, ચા, ચા નો મસાલો, આદુ, અને ફુદીનો નાખીને પાણી ને ઉકળવા દો. હવે તેમાં દૂધ નાખો. ફરીથી તેને ઉકળવા દો. તો તૈયાર છે મસાલા ચા. મસાલા ચા ગ્લાસ માં સર્વ કરો.
- 2

- 3

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16227509

ટિપ્પણીઓ