કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ખમણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ખમણી રેસીપી મુખ્ય ફોટો

સેવ ખમણી

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB17
#Week17
#સેવ ખમણી
મારી ને મારાં ફેમિલી ની ફેવરિટ છે તો શેર કરું છું

#RB17
#Week17
#સેવ ખમણી
મારી ને મારાં ફેમિલી ની ફેવરિટ છે તો શેર કરું છું

વધુ વાંચો

સેવ ખમણી

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB17
#Week17
#સેવ ખમણી
મારી ને મારાં ફેમિલી ની ફેવરિટ છે તો શેર કરું છું

#RB17
#Week17
#સેવ ખમણી
મારી ને મારાં ફેમિલી ની ફેવરિટ છે તો શેર કરું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો ચણા નો લોટ
  • ૧ ટે સ્પૂનઝીણા કાપેલા આદું મરચાં
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ટે સ્પૂનખાંડ
  • પાણી (જરૂરિયાત મુજબ)
  • ૧ ટે સ્પૂનરાઈ
  • ૨ ટે સ્પૂનતેલ
  • ૧ ટે સ્પૂનજીરું
  • ૧ ટે સ્પૂનહીંગ
  • ગાર્નિશ માટે
  • દાડમ ના દાણા
  • કોથમીર
  • ઝીણી સેવ
  • મીઠો લીમડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી તેમાં સ્વાાનુસાર મીઠું, ખાંડ નાખી બરાબર હલાવી લો પછી ગેસ પર ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકવું

  2. 2

    બેસન તૈયાર થઈ જાય પછી તેમાં લીંબુ ને સોડા નાખી દો પછી બરાબર મિક્ષ કરી બેસન ને ધોળકિયા માં પ્લેટ તેલ વાળી કરી ખીરુ રેડી દો 20 મિનીટ સુધી પકાવો

  3. 3

    પછી તેને બાર કાઢી ઠારવા દો પછી તેણે ચાળના થી ચાળી લો હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખી મીઠો લીમડો નાખી બરાબર મિક્ષ કરો

  4. 4

    પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ ને ખમણ નો ભુક્કો નાખી દો પછી બરાબર મિક્ષ કરો ને ઉપર દાડમ ના દાણા, કોથમીર અને સેવ ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર August 26, 2022 10:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ખમણી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  2. બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
  3. ચોકલેટ બરફી
  4. પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
  5. પનીર સ્ટફ રાઇસ ફ્લોર ચીલા (Paneer Stuffed Rice Flour Chila Recipe In Gujarati)
  1. પૂરી (Poori Recipe In Gujarati)
  2. ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
  3. કોરા મગનુંં શાક (Dry Moong Sabji Recipe In Gujarati)
  4. રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close