પૂરી (Poori Recipe In Gujarati)

Shikha
Shikha @cook_37485009

પૂરી (Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1/2 ચમચી હળદર
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 1 ચમચીઆખું જીરું
  6. 2 ચમચીમોણ માટે તેલ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટને કડાઈમાં તેના મોલ અને બધા મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટની કણક તૈયાર કરી લો

  2. 2

    હવે આ લોટને દસ મિનિટ સુધી રહેવા દો પછી તેમાંથી ગોળ પૂરી વણો ત્યાં સુધીમાં ગેસ ઉપર તેલને ગરમ થવા માટે મૂકી દેવું

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે તેમાં વણેલી પૂર્વીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો

  4. 4

    પછી તૈયાર થયેલી આ ગરમાગરમ પૂરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shikha
Shikha @cook_37485009
પર

ટિપ્પણીઓ

Similar Recipes