કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

#PC

#PC

વધુ વાંચો

પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

#PC

#PC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પીટા બ્રેડ માટે
  • 1 કપમેંદો
  • 1/2 કપઘઉં નો લોટ
  • 1/4 કપનવસેકુ દૂધ
  • 1 ટીસ્પૂનખાંડ
  • 1 ચમચીતેલ
  • 1/8 કપનવસેકુ પાણી
  • 1/4 કપદહીં
  • 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 1/4ટી સ્પૂ્ન બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • સ્ટફિન્ગ માટે
  • 200 ગ્રામપનીર
  • 1રફલી ચોપ કરેલી ડુંગળી
  • સમારેલી કોથમીર
  • લીંબુનો રસ
  • ઝીણું સમારેલું કોબી
  • ગાર્લિક ડીપ
  • હૉટ ગાર્લિક સોસ
  • પનીરને મેરીનેટ કરવા માટે
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીપાણી
  • 1/2 ટીસ્પૂનલાલ મરચું
  • 1/2 ટીસ્પૂનહળદર
  • 1/2 ટીસ્પૂનધાણાજીરું
  • 1/4 ટીસ્પૂનગરમ મસાલો
  • 1/4 ટીસ્પૂનશેકેલું જીરું
  • 1/4 ટીસ્પૂનસુંઠ
  • 1/2 ટીસ્પૂનચાટ મસાલો
  • 4-5કળી લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પિટા બ્રેડ માટે કણક તૈયાર કરવા માટે દૂધ તથા પાણીને નવશેકું ગરમ કરશુ ત્યારબાદ તેમાં ખાંડ,મીઠું દહીં,તેલ ઉમેરી મિક્સ કરી લેશું.. ત્યારબાદ મેંદો, ઘઉંનો લોટ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા ચાળીને બધું મિક્સ કરી કણક તૈયાર કરશુ

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તૈયાર કણક ને પાંચથી દસ મિનિટ માટે મસળી એક કલાક માટે રેસ્ટ આપીશું

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રેસ્ટ આપ્યા બાદ પિતા બ્રેડને ગોળ આકાર ma વણી ને સેકી લેવી અને તૈયાર બ્રેડ ને એક કપડાં મા કવર કરીને રાખવી જેથી સોફ્ટ રહે

  4. 4

    ત્યારબાદ પનીરને મેરીનેટ કરવા માટે તેલ તથા પાણીમાં બધા જ મસાલા તેમજ લસણ ઉમેરી તેમાં પનીરને 30 મિનિટ માટે મેરીનેટ કરશું.. મેરીનેટેડ પનીરને તવા પર પાણી સુકાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ગ્રીલ કરશું..

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પનીર નવસેકુ હોય ત્યારે રફલી ચોપ કરી તેમાં ડુંગળી તેમજ સમારેલી કોથમીર તથા મીઠું અને લીંબુનો રસ ઉમેરી તૈયાર કરવું

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એસેમ્બલ કરવા માટે પિતા બ્રેડને ફરી એકવાર લોઢી પર તપાવી લેશું, હવે પિટા બ્રેડ પર ગાર્લિક ડીપ તથા હોટ ગાર્લિક સોસ લગાડવો ત્યારબાદ કોબીજ ગોઠવી તેના પર તૈયાર કરેલું પનીરનું મિશ્રણ રાખો

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બેય સાઈડ થી છેડા ભેગા કરી રોલ વાળો. તૈયાર પનીર શાવરમાં ને સર્વ કરો

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગાર્લિક ડીપ બનાવવા માટે 5-6 લસણની કળીને ત્રણ ટેબલ સ્પૂન દહીંમાં મિક્સ કરવું તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લેવું

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હોટ ગાર્લિક સોસ બનાવવા માટે 1 ટીસ્પૂન લસણની ચટણીમાં 1 ટેબલ સ્પૂન કેચઅપ તથા 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ ઉમેરી તૈયાર કરવું

    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પનીર શાવારમા (Paneer Shawarma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
પર August 02, 2022 18:56

ટિપ્પણીઓ (4)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
August 03, 2022 03:31
@Keshmaraichura_1104 thank you so much
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Shawarma

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  2. રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  3. રાગી પીનટ્સ સુખડી
  4. ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
  5. જૈન કાજુ મટર પનીર સબ્જી (Jain Kaju Matar Paneer Sabji Recipe In Gujarati)
  1. ઇન્સ્ટન્ટ સંભાર પ્રીમિક્સ
  2. રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  3. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  4. ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16412315
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close