કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Aarti tank
Aarti tank @Artitank

#KER
#AT
#ChooseToCook
ઓલ ઇન્ડિયામાં ફેમસ છે પાવ ભાજી અમારા કુટુંબમાં બધાને પસંદ છે

#KER
#AT
#ChooseToCook
ઓલ ઇન્ડિયામાં ફેમસ છે પાવ ભાજી અમારા કુટુંબમાં બધાને પસંદ છે

વધુ વાંચો

પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Aarti tank
Aarti tank @Artitank

#KER
#AT
#ChooseToCook
ઓલ ઇન્ડિયામાં ફેમસ છે પાવ ભાજી અમારા કુટુંબમાં બધાને પસંદ છે

#KER
#AT
#ChooseToCook
ઓલ ઇન્ડિયામાં ફેમસ છે પાવ ભાજી અમારા કુટુંબમાં બધાને પસંદ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મિક્સ શાક બધુ
  • 2 નંગ ડુંગળી
  • 3 નંગ ટામેટાં
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • લીલા ધાણા
  • વઘાર માટે તેલ જરૂર મુજબ
  • 2 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સ શાક લઈ મોટું મોટું સમારી ધોઈને બાફી નાખો આદુ-મરચાની પેસ્ટ તૈયાર કરો ડુંગળી તથા ટમેટાની ગ્રેવી કરવી

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થયા બાદ આજે મરચાની પેસ્ટ નાખી થોડું ચડવા દો ત્યારબાદ તેમાં ડુંગળી ની ગ્રેવી નાખી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સેકો પછી ટમેટાની ગ્રેવી નાખો તેલ છૂટું પડે ત્યાં સુધી બધી ગ્રેવી ને સેકો ત્યારબાદ તેમાં બાફેલા શાક નો છૂંદો કરી તેમાં એડ કરો એ પણ તેલ છૂટું થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેમાં બધા મસાલા નાખો

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલા નાખ્યા બાદ થોડીવાર પાછું શેકો પાપડ કચુંબર અને પાવ સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ પાવભાજી

    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti tank
Aarti tank @Artitank
પર October 13, 2022 16:01

ટિપ્પણીઓ

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
October 14, 2022 06:48
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)
  2. દાળવડા (Dalvada Recipe In Gujarati
  3. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
  5. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  1. તીખી વેઢમી (Tikhi Vedhmi Recipe In Gujarati)
  2. આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
  3. રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
  4. મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16562824
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close