કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#ChooseToCook
#hummus
#Besil
#cheackpea
#healthy
#international
#dip
#COOKPADINDIA
#CookpadGujrati
મને અને મારી દીકરીને કિચન ગાર્ડનિંગ નો શોખ છે, આથી અમે અમારા ઘરે કુંડામાં જ થોડું ઘણું કંઇક ને કંઇક તેમાં ઉગડીયે છીએ. મારી દીકરીને તખમરિયા નાં બી ભાવે, ઍટલે એ તો ઘર માં હોય, સાથે સાથે અમને બધાં ને બેસિલ ની અમે આથી મેં ઘરના કુંડામાં જ તખમરિયા બી વાવીને તેમાંથી બેસીલ ઉગાડી છે જે પણ લગભગ 15 થી 20 દિવસમાં તો ખૂબ જ સરસ થઇ જાય છે. અને તેમાંથી મેં અમારા ઘરમાં બધાને જ પસંદ પડે છે તેવું બેસિલ ફ્લેવરનું હમસ તૈયાર કરેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપબાફેલા કાબુલી ચણા
  2. 1 કપબેસિલના પાન
  3. પા કપ તલ
  4. 1 ચમચીજીરૂ
  5. 1ચમચો લીંબુનો રસ
  6. ઓલિવ ઓઈલ જરૂર મુજબ
  7. લાલ મરચું પાઉડર ઉપરથી ભભરાવવા માટે
  8. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલને કોરા જ શેકી લો. ફક્ત એકાદ મિનિટ માટે જ ધીમા તાપે શેકવા. હવે તેને મિક્સર જારમાં લઈને પીસી લો પછી તેમાં તેલ ઉમેરી ફરી એક વખત ક્રશ કરી લો અને તહીંની સોસ તૈયાર કરી લો.

    બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં જીરું, બેસીલ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી સ્મૂધ પેસ્ટ તૈયાર થાય તેવી રીતે ક્રશ કરી લો અને સાથે બાફેલા કાબુલી ચણા ઉમેરી જરૂર મુજબ તેલ ઉમેરી ક્રશ કરો. જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી ઉમેરી શકાય છે.

    બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર બેસીલ હમસ ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઓલિવ ઓઇલ અને લાલ મરચું પાઉડર ભભરાવી ને ગાર્નિશ કરો.

    બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અહીં મેં બેસીલ હમસને ખીરા કાકડી સાથે સર્વ કરેલ છે.

    બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર October 13, 2022 11:10
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
October 18, 2022 12:45
@Shweta_2882 Wow beautifully done 👌👌❤
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
  2. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. દાળવડા (Dalvada Recipe In Gujarati
  4. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  5. પાપડી ની ઢોકળી (Papdi Dhokli Recipe In Gujarati)
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. કોકોનટ રવા કેસરી (Coconut Rava Kesari Recipe In Gujarati)
  3. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  4. કેરલા સ્ટાઈલ વેજીટેબલ બિરયાની (Kerala Style Vegetable Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16558448
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close