કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#ChoseToCook
નવરાત્રી જાય એટલે દશેરા થી ગુજરાતી ઓ ના ઘર માં ઊંધીયું બનવા લાગે. શિયાળાની સિઝન માં ઊંધીયું બેસ્ટ વાનગી માં આવે. આજે મેં વિન્ટર સિઝન નું પહેલું ઊંધીયું બનાવ્યું, મજા પડી ગઈ. 😋

#ChoseToCook
નવરાત્રી જાય એટલે દશેરા થી ગુજરાતી ઓ ના ઘર માં ઊંધીયું બનવા લાગે. શિયાળાની સિઝન માં ઊંધીયું બેસ્ટ વાનગી માં આવે. આજે મેં વિન્ટર સિઝન નું પહેલું ઊંધીયું બનાવ્યું, મજા પડી ગઈ. 😋

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3 લોકો માટે
  1. 4 નંગરીંગણ (નાના)
  2. 1 નંગબટાકુ
  3. 1/2 નંગગાજર
  4. 5-6 નંગટીડોરા
  5. 1 વાટકીકોબી
  6. 1 ટેબલ સ્પૂનગુવાર
  7. 1 ટેબલ સ્પૂનચોળી
  8. ઢોકળી માટે =
  9. 1 વાટકીમેથી ની ભાજી/ધાણા ભાજી
  10. 1બાઉલ ચણા નો લોટ
  11. 1/2 સ્પૂનમીઠું
  12. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1 સ્પૂનધાણા જીરું પાઉડર
  14. 1/2 સ્પૂનહળદર
  15. 1/2ગરમ મસાલો
  16. 1 ટી સ્પૂનવરીયાળી
  17. 1 ટી સ્પૂનતલ
  18. 1 ટેબલ સ્પૂનતેલ
  19. 1 ટી સ્પૂનખાંડ
  20. 1 સ્પૂનલીંબુ નો રસ
  21. તળવા માટે તેલ
  22. વઘાર માટે =
  23. 2 ટેબલ સ્પૂનતેલ
  24. 1 ટી સ્પૂનરાઇ
  25. 1 સ્પૂનજીરું
  26. 1 ટી સ્પૂનહીંગ
  27. 2 નંગલવિંગ
  28. 1 ટુકડોતજ
  29. તમાલપત્રા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધું શાક ધોઇ ને સુધારી લો. મેથી ની ભાજી ધોઈ ને સમારી લો. ચણાના લોટમાં મેથી ની ભાજી, બધા મસાલા નાંખી ગોળી વાળી લો અને તેલ માં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કૂકરમાં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ જીરું હીંગ તમાલપત્રા તજ લવીંગ મૂકી શાક ને વઘારો અને બધા સૂકા મસાલા નાંખી હલાવી લો પછી જરુર પડતું પાણી નાંખી ઉકળે એટલે ગોળી ઉમેરી ગેસ ઉપર ધીમા તાપે 3 વ્હીસલ કરી લો અને કૂકર ઠંડું થાય એટલે ગરમ મસાલો નાંખી બાઉલ માં કાઢી લો. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઉંધીયુ પીરસો અને જમો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર October 13, 2022 10:17
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 13, 2022 10:32
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
  2. બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)
  3. દાળવડા (Dalvada Recipe In Gujarati
  4. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
  5. પાપડી ની ઢોકળી (Papdi Dhokli Recipe In Gujarati)
  1. પુડલા વોફલ્સ (Pudla Waffles Recipe In Gujarati)
  2. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
  3. કોકોનટ રવા કેસરી (Coconut Rava Kesari Recipe In Gujarati)
  4. બેસીલ હમસ જૈન (Besil Hummus Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16562168
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close