છોલે ચણા સબ્જી (Chhole Chana Sabji Recipe In Gujarati)
#MBR1
Week1
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ૫ થી ૬ કલાક સુધી પલાળી રાખો. પછી કુકર માં બાફી લેવા...ડુંગળી ટામેટાં ને સમારઈ. મિક્સર જારમાં ક્રશ કરો.એક પેન માં તેલ ગરમ કરી હિંગ ઉમેરો.તજ લવિંગ નો પાઉડર ઉમેરો.ડુંગળી ટામેટાં ની ગ્રેવી ઉમેરી ઉપર બતાવ્યા મુજબ બધા જ મસાલા ઉમેરો.
- 2
ચણા ઉમેરી ધાણા જીરું પાઉડર નાખી.ઉકળવા દો.. ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16587581








ટિપ્પણીઓ