કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75

આ એક એવી રેસિપી છે જે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. દિવાળી નો ટાઈમ છે ઘરે મહેમાન ની અવર-જવર તો હોય જ એટલે તમે આને વધુમાં વધુ 15 મિનિટમાં બનાવી શકો.

આ એક એવી રેસિપી છે જે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. દિવાળી નો ટાઈમ છે ઘરે મહેમાન ની અવર-જવર તો હોય જ એટલે તમે આને વધુમાં વધુ 15 મિનિટમાં બનાવી શકો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  • 100 ગ્રામસોજી
  • 1 નંગડુંગળી
  • 1 નંગલીલાં મરચા
  • 100 ગ્રામદહીં
  • 50 ગ્રામમકાઈના દાણા (ન હોય તો પણ ચાલે)
  • ચપટીસોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ વઘાર માટે
  • રાઈ વઘાર માટે
  • ચપટીહિંગ
  • 2 ચમચીબટર અપ્પમ શેકવા માટે
  • 5-6લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પ્રિપ્રેશનમાં એક લીલા મરચા ને ઝીણ સમારવા, એક ડુંગળીને ઝીણી સમારવી, અને થોડાક મકાઈના દાણા બાફીને મુકવા, તમે ઈચ્છો તે શાકભાજી તમે એડ કરી શકો છો.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સોજીને પલાળવી, તમે દહીં છાશ કે પાણી કોઈપણ વસ્તુથી પલાળી શકો છો, જેટલી સોજી હોય તેટલું જ પાણી ઉમેરવું બહુ પતલી ન કરવી ઘટ્ટ રાખવો,

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અપ્પમ તેલથી પણ ચડી શકે છે પણ જો આપણે બટરથી બનાવીએ તો તે બહુ જ ક્રિસ્પી અને સરસ બને છે. અને અપ્પમ બનાવવા માટે આવું પાત્ર પણ જોઈએ છીએ.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વઘારીયામાં થોડુંક તેલ મૂકી તેમાં થોડીક રાઈ નાખવી.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાઈ તતડે એટલે તેમાં હિંગ અને પાછો લીમડાના પત્તા સમારીને નાખવા.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર ચઢે ત્યાં સુધી પલાળેલી સોજીમાં ચપટી સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તૈયાર કરેલો વગર આ સોડા ની ઉપર નાખી આખા પેટ્રોલને બરાબર હલાવી લેવું. સોજી તરત જ ફુલવા લાગશે.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે આ બેટરમાં ઝીણા સમારેલા મરચા મકાઈ ડુંગળી બધું ઉમેરી બરાબર બેટરને મિક્સ કરો.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બેટર આ રીતનું તૈયાર થવું જોઈએ.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે અપમના પાત્રને ગેસ ઉપર સ્લો ફ્લેમ ઉપર મૂકો અને તેમાં બટર નાખો.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    બટન નાખીને એક એક ચમચી જેટલું બેટર તેમાં એડ કરો અને પછી ઢાંકણ ઢાંકીને એકદમ સ્લો આંચ ઉપર થવા દો.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    થોડીક વાર રહીને ઓટોમેટીક થોડાક ઉપર આવી જશે પછી તેને લાકડીની સ્ટીક વડે અથવા ચપ્પુ વડે પલટાવી દો અને બીજી બાજુથી પણ બરાબર શેકાવા દો. તો આ રીતે એકદમ સરસ અપ્પમ રેડી છે.

    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    આ એકદમ ક્વિક નાસ્તો છે જો તમે આમાં કોઈ શાકભાજી ઉમેર્યા વગર પણ ફક્ત મીઠું નાખીને પણ બનાવશો તો પણ તમને ખૂબ જ સરસ લાગશે અને જો બધું શાકભાજી એડ કરીને નાખશો તો પણ સરસ Thank you 😊

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
પર November 03, 2022 06:47
Happiness is Homemade 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

એપે

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. તવા ઓનીઅન ઉત્તપમ (Tawa Onion Uttapam Recipe In Gujarati)
  2. પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
  3. પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
  4. તવા પુલાવ
  5. ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
  1. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  2. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  3. પાવ ભાજી ચીઝ ઢોસા (વેસ્ટ માથી બેસ્ટ રેસિપીઝ)
  4. ઓસાવેલો ભાત - દહીં
https://cookpad.wasmer.app/in-gu/recipes/16603423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close