કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી મેથી ના થેપલા સાથે આથેલા મરચાં
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી મેથી ના થેપલા સાથે આથેલા મરચાં રેસીપી મુખ્ય ફોટો

લીલી મેથી ના થેપલા સાથે આથેલા મરચાં

soneji banshri
soneji banshri @banshri

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તે સાથે લીલા શાકભાજી ની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે તાજી મેથી ના થેપલા બનાવીશું.. સાથે આથેલા મરચાં ની પણ રીત જોઈશું..

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તે સાથે લીલા શાકભાજી ની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે તાજી મેથી ના થેપલા બનાવીશું.. સાથે આથેલા મરચાં ની પણ રીત જોઈશું..

વધુ વાંચો

લીલી મેથી ના થેપલા સાથે આથેલા મરચાં

soneji banshri
soneji banshri @banshri

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તે સાથે લીલા શાકભાજી ની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે તાજી મેથી ના થેપલા બનાવીશું.. સાથે આથેલા મરચાં ની પણ રીત જોઈશું..

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તે સાથે લીલા શાકભાજી ની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે તાજી મેથી ના થેપલા બનાવીશું.. સાથે આથેલા મરચાં ની પણ રીત જોઈશું..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  • ૨ વાટકીઘઉંનો લોટ
  • ૨ ચમચીચણાનો લોટ
  • ૨ ચમચીબાજરી નો લોટ
  • ૧ વાટકીસમારેલી લીલી મેથી
  • ૨ ચમચીદહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૪ ટી સ્પૂનધાણાજીરુ પાઉડર
  • ૨ ટી સ્પૂનહળદર પાઉડર
  • ૧ ટી સ્પૂનહિંગ
  • ૨ ટેબલસ્પૂનતેલ મોણ માટે
  • પાણી જરૂર મુજબ
  • તેલ શેકવા માટે
  • આથેલા મરચાં
  • ૮ નંગલીલાં મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ટી સ્પૂનહિંગ
  • ૧ ટી સ્પૂનહળદર પાઉડર
  • ૨ ટી સ્પૂનઅધકચરા વાટેલા રાઈ જીરું
  • ૨ ટી સ્પૂનરાઈ ના કુરીઆ
  • ૧ નંગલીંબુ નો રસ
  • ૧ નંગલીંબુ ના ટુકડા
  • ૧ ટેબલસ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણ લોટમાં મેથી, બધા જ મસાલા, દહીં, તેલ નું મોણ નાખીને પાણી થી થેપલા ની કણક બાંધી ૧/૨ કલાક ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે થેપલાં વણી તેલ થી શેકી લો.

  3. 3

    આથેલા મરચાં બનાવવા માટે મરચાં ના ટુકડા કરી તેમાં ઉપર ની બધી જ સામગ્રી મિક્સ કરી કાચ ની બોટલ માં ભરી લો, ૧ અઠવાડિયા સુધી મરચાં ફ્રીઝ માં સારા રહેશે.

  4. 4

    થેપલાં ને આથેલા મરચાં ને ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

soneji banshri
soneji banshri @banshri
પર December 13, 2022 11:37

ટિપ્પણીઓ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
December 13, 2022 11:59
👌🏻👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી થેપલા મરચાં

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
  3. સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
  4. ક્રુટોનસ (Croutons Recipe In Gujarati)
  5. અળસી નો મુખવાસ (Arsi Mukhwas Recipe In Gujarati)
  1. સુંઠ ની ગોટી (Sunth Goti Recipe In Gujarati)
  2. બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
  3. એપલ સ્ટ્રોબેરી જ્યુસ (Apple Strawberry Juice Recipe In Gujarati)
  4. સીતાફળ નો પલ્પ (Sitafal Pulp Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16634158
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close