મગના ઢોસા (Moong Dosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને રાતે પલાળવા મૂકી દેવા સવારે મગ સરસ રીતે પલળી જાશે
- 2
સવારે આ મગમાં પાણી નિતારીને પછીમીઠો લીમડો, ધાણાભાજી,આદુ વરિયાળી,મીઠું અને મરચા એ બધું ઉમેરી દેવું
- 3
પછી આ મિશ્રણમાં થોડું પાણી નાખીને તેને મિક્સરમાં ક્રશ કરી લેવું
- 4
હવે આ ખીરું તૈયાર છે હવે નોનસ્ટિક પેન પર ઢોસા બનાવશો પેન ગરમ થાય એટલે એના પર ઢોસા બનાવો અને પછી ફરતે થોડું તેલ લગાવો ઢોસા સરસ તૈયાર થઈ જાય એટલે નીચે ઉતારી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16636236








ટિપ્પણીઓ