હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 1 વાટકીગાજર
  2. 1 વાટકીકોબીજ
  3. 2 નંગડુંગળી
  4. 1 વાટકીફણસી
  5. 4 નંગલીલાં મરચાં
  6. 2 ચમચીલસણ
  7. 2 ચમચીઆદુ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 2 ચમચીમરીનો ભુકો
  10. 2 ચમચીખાંડ
  11. 2 ચમચીસોયા સોસ
  12. 2 ચમચીરેડ ચીલી સોસ
  13. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  14. 2 ચમચીકોર્ન ફ્લોર ની સ્લરી
  15. 2-3 ગ્લાસપાણી
  16. 1 વાટકીલીલી ડુંગળીના પાન
  17. 1 વાટકીકોથમીર અને તેની દાંડી
  18. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દરેક શાક, લસણ, આદુ ને ઝીણા સમારી લેવા. ત્યારબાદ એક લોયામાં તેલ લઇ તેમાં લસણ, આદુ અને ડુંગળી સાંતળવા.

  2. 2

    ત્યારબાદ તેમાં એક પછી એક દરેક શાક ઉમેરી 2 મિનિટ સાંતળવું. અને પાણી તથા ત્રણેય સોસ, મીઠું, મરી,ખાંડ ઉમેરી 5 મિનિટ ઉકાળવું. ત્યારબાદ છેલ્લે સ્લરી ઉમેરી 2 મિનિટ ઉકાળી લીલી ડુંગળી ના પાન અને કોથમીરની દાંડી વડે ગાર્નિશ કરી ગરમાગરમ સૂપ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Similar Recipes