મોસંબી નું જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)

Urvashi Solanki @cook_38004155
મોસંબી નું જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16638200

સૌપ્રથમ મોસંબી ને વચ્ચેથી કટ કરીને બે કટકા કરવા
હવે આ મોસંબીને જ્યુસ ના મશીન માં રાખીને તેનો રસ કાઢી લેવો આ રીતે ઘરે બનાવવાથી શુદ્ધ રસ મળે છે
હવે આ જ્યુસ ને ગ્લાસમાં સર્વ કરી તેમાં સ્વાદ પ્રમાણે સંચળ પાઉડર અને મીઠું નાખવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ