વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)

વેજીટેબલ ભૈડકુ એ કમ્પ્લીટ વન પોટ મીલ છે તેમાં ઘણા બધા વેજીટેબલ્સ નો ઉપયોગ થવાથી તે હેલ્ધી પણ છે વેટ લોસ અને ડાયાબિટીસ માટે આ ભૈડકુ ખૂબ જ ફાયદાકારક છે
#LCM1
#cookpadindia
#cookpadgujrati
વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)
વેજીટેબલ ભૈડકુ એ કમ્પ્લીટ વન પોટ મીલ છે તેમાં ઘણા બધા વેજીટેબલ્સ નો ઉપયોગ થવાથી તે હેલ્ધી પણ છે વેટ લોસ અને ડાયાબિટીસ માટે આ ભૈડકુ ખૂબ જ ફાયદાકારક છે
#LCM1
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રીને સમારીને તૈયાર કરી લો
- 2
કડાઈમાં વઘાર માટે ઘી ગરમ કરો ઘી ગરમ થાય ત્યારે તેમાં અજમો તલ મીઠા લીમડાના પાન અને હિંગ નાખો પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ અને બધા વેજીટેબલ નાખો પછી તેમાં હળદર લાલ મરચું અને મીઠું નાખીને મિક્સ કરીને પાણી નાખો
- 3
પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ભૈડકું નાખીને ચમચા વડે ફટાફટ મિક્સ કરો ગાંઠ ન પડે તેનું ધ્યાન રાખો. પછી ઢાંકણ ઢાંકીને તેને ૧૦-૧૨મિનિટ માટે ધીમા તાપે કુક થવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો
- 4
પછી તેમાં દહીં અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો
- 5
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ ભૈડકું કોથમીર નાખીને સર્વ કરો
Similar Recipes
-
વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)
# પારંપરિકવાનગી#વિસરાતીવાનગી#cookpadgujaratiભૈડકુ એ ગુજરાતની પારંપરિક વાનગી છે. એ હેલ્થ અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેને સંપૂર્ણ આહાર પણ કહે છે તેને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અહીં શાકભાજીનો ઉપયોગ કર્યો છે.નાના બાળકો અને વડીલો માટે તો આ બેસ્ટ રેસીપી છે તેમજ યુવાનો માટે અને જેમને weight loss કરવો છે તેમના માટે પણ આ ઉત્તમ ખોરાક છે.સગર્ભા સ્ત્રીને ભૈડકુ ખવડાવવામાં આવે તો તેનું ધાવણ વધી શકે છે.ભૈડકુ સવારે અથવા તો રાત્રે ડિનરમાં પણ લઇ શકાય છે. Ankita Tank Parmar -
-
વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)
#LCM1#MBR4#Week4મેં આ ભૈડકુ નું ખાલી નામ સાંભળેલું પણ બનાવેલું નહિ. આજ આ કુકપેડ ના માધ્યમ થી અવનવી વાનગીઓ બનાવતા થાય ગયા. મેં વેજ ભૈડકુ બનાવ્યું જે ખાવામાં પહુ જ ટેસ્ટી અને પૌષ્ટિક હોય છે. Bansi Thaker -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Linlmaખીચડી એક હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે.મેં ચાર પ્રકારની દાળ અને ચોખા નો ઉપયોગ કરી ખીચડી બનાવી છે. તેમાં જે વેજીટેબલ્સ ઉપયોગ કરવો હોય તે નાખી અને પૌષ્ટિક બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
વેજીટેબલ હાંડવો (Vegetable Handwo Recipe In Gujarati)
#સુપરસેફ(ગુરુવાર)#cookpadindia#હેલ્ધીરેસિપીઅત્યંત હેલ્ધી આ વાનગી નાસ્તો,લંચ,ડિનર કોઈ પણ સમયે ખાઈ શકાય છે.વળી તે એકદમ હેલ્ધી પણ છે.કારણ કે તેમાં ચોખા તેમજ બધી દાળ અને ઘણા બધા વેજીટેબલ ઉમેરવામાં આવે છે.ટેસ્ટમાં પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Payal Prit Naik -
બારબેક્યુ રાઈસ ઈન ડ્રાય ટોમેટો પાવડર
#goldenapron7th weekપનીર, વેજીટેબલ અને રાઈસ અને સાથે તંદુરી ફ્લેવર્સ. વન પોટ મીલ તરીકે સર્વ કરાય એવી આ વાનગી છે. આમ આમાં એકઝોટિક વેજીટેબલ પણ વાપરી શકાય છે. Disha Prashant Chavda -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)
ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક Bhavisha Hirapara -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#MBR1#LCM1#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
વેજ પોહા(veg pohae recipe in gujarati)
#cookpadindia#cookpadgujસવારનો નાસ્તો એ આખા દિવસની એનર્જી છે. ત્યારે નાસ્તામાં વિવિધ જાતના હેલ્ધી વેજીટેબલ્સ નો સમાવેશ કરવો અનિવાર્ય છે. આજે મેં વેજ પોહામાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
ભૈડકુ (Bhaidku Recipe In Gujarati)
#MBR6#Week6Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiભડકું એ ગુજરાતની એક પ્રાચીન અને વિસરાઈ ગયેલ વાનગી છે આ ભૈડકુ બાજરી, જુવાર, મગની ફોતરાવાળી દાળ અને ચોખાની કણકીમાંથી બને છે. તેમાં તમે મનપસંદ શાકભાજી એડ કરી શકો છો. આ વાનગી પચવામાં હળવી છે. બીમાર માણસ પણ આનુ સેવન કરી શકે છે. Neeru Thakkar -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujratiઆ સબ્જી તમે સીઝનલ વેજીટેબલ્સ નો ઉપયોગ કરીને બનાવી શકો છો આ સબ્જી ઓછા સમયમાં અને ઓછા મસાલામાં ઝડપથી બનતી ટેસ્ટી સબ્જી છે આ સબ્જીમાં તેનો ક્રંચ અને કલર જળવાઈ રહે તે માટે વધારે કુક ન કરવાની હોવાથી ઝડપથી બની જાય છે Amita Soni -
રાઈસ વેજીટેબલ કટલેટ્સ (rice vegetable cutlet in Gujarati)
ઘણી વખત ભાત વધતા હોય છે ઘરે, તો એમા શાકભાજી ઉમેરી ને ખુબ જ હેલ્ધી કટલેટ્સ બનાવી શકાય, જે બાળકો ને ખુબ જ પસંદ પડશે. અને એ બહાને શાકભાજી પણ ખવાશે.#વિકમીલ૩ #ફા્ઈડ #હેલ્ધી #માઈઈબુક #પોસ્ટ૩ Bhavisha Hirapara -
ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#healthyઓટ્સ ઈડલી એ એક હેલ્ધી વાનગી છે ઘણા બધા વેજીટેબલ્સ હોવાથી તે સુપર હેલ્ધી બની જાય છે. Neeru Thakkar -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
કિવનોઆ-દાળ ખીચડી
#ખીચડીસ્વાદિષ્ટ, પૌષ્ટિક, લો કેલરી,વન પોટ મીલ..તંદુરસ્ત રહેવા માટે...કિવનોઆ , મોગર દાળ , મિક્સ વેજીટેબલ સાથે બનાવેલ આ પ્રોટીન સ્ત્રોત આહાર......કિવનોઆ-દાળ ખીચડી. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (7)