સેન્ડવીચ ઉત્તપા (Sandwich Uttapa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું રેડી કરી દો. ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નો મીઠો લીમડો, ડૂંગળી, લસણ, ટામેટા, લીલાં મરચાં ને સાંતળી લો.
- 2
ત્યાર બાદ તેમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું નાંખી સાતડો. ત્યાર બાદ લીલાં ધાણા નાંખો.
- 3
હવે ખીરું માં મીઠું નાંખી ઢોસા નું ખીરું તૈયાર કરો.
- 4
ત્યાર બાદ ઢોંસા નો તવો ગરમ કરી ઢોંસો બનાવી તેની ઉપર સ્ટફિંગ પાથરી તેની ઉપર ખીરું પાથરી બન્ને સાઈડ થી બટર /તેલ મુકી શેકી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ સેન્ડવીચ ઉત્તપા. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#વેજીટેબલ ઉત્તાપાઅમારે જે દિવસે ઢોસા કરીએ એના બીજા દિવસે ઉત્તપા હોય જ અમને બહું ભાવે ને બપોર ની dinnar ઊત્તપા થી કરીએ તો શેર કરું છું 😁😋😋😍 Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
-
ચાયનીઝ સ્પ્રિંગ ઢોસા#GA4 #Week3 (Chinese Spring Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa #chineseમિત્રો ઢોંસા એક એવી વાનગી છે ને ઘરે દરેક ને ભાવશે.મારા ઘરે તો બધા ને ખૂબ ભાવે છે.અને મને તો બહુજ ભાવે છે. મારી રેસીપી તમને ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો. Archana Shah -
વેજ.બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4#Weak16#Biryaniહેલો ફ્રેન્ડ્સ રાઈસ માંથી બિરયાની બનાવી છે જેમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Falguni Nagadiya -
-
-
-
કાચો પાકો સંભારો (Kacho Pako Sambharo Recipe In Gujarati)
એકદમ હેલ્થી અને ડાયટ માં લઇ શકાય એવું Smruti Shah -
-
-
-
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381968
ટિપ્પણીઓ (3)