ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)

Urvashi Solanki @cook_38004155
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાયનું બે લીટર દૂધ નવસેકુ ગરમ કરવુ પછી તેને જમાવવા માટે માટે તેમાં થોડુંક દહીં ઉમેરવું ચપટી એક જ દહીં બહુ ખાટુ ન થવું જોઈએ
- 2
બીજા દિવસે સવારે આ દહીંને એક ચારણીમાં લઈ તેમાં એક કપડું પાથરવું અને તેમાં બધું દહીં ઉમેરવું એટલે પાણી નીચે નીકળી જશે અને દહીં ઉપર રહી જશેહવે આ કપડાની એક પોટલી બાંધીને તેને સહેજ ઊંચી ટિંગાડવી કે જેથી તેમાંથી બધું પાણી નીતરી જાય
- 3
પાણી નીતરી જાય એટલે દહીં નો લચકો તૈયાર થઈ જશે તેમાંથી બધું પાણી નીતરી જશે
- 4
હવે આ લચકાને એક બાઉલમાં કાઢીને તેમાં સાકરનો ભૂકો ઉમેરવો અને હલાવતા જવું
- 5
હવે તેમાં ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરો
- 6
આ બધું એક્શન એકદમ મિક્સ કરીને તેને ફ્રિજમાં બે ત્રણ કલાક માટે ઠંડુ થવા મૂકી દોહવે તમારો શ્રીખંડ તૈયાર છે. તેને તમે પૂરી સાથે સર્વ કરો કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
- સ્પેગેટી ઈન બેસિલ્ એન્ડ ચેરી ટામેટા સોસ
- વેજ. ચીઝી પાસ્તા (Veg Cheesy Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16647060






ટિપ્પણીઓ (2)