સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને તેલ લગાવી ને સેકી લો પછી તેમાં થી બી કાઢી લો, સોસ બનાવવા માટે એક વાટકી માં તેલ, લીંબુ, ચીલી ફ્લેક્સ, દળેલી ખાંડ, લસણ, મીઠું સ્વાદાનુસાર નાખી ને બરાબર મિક્ષ કરી લો.
- 2
હવે એક પેનમાં સેકેલિ મકાઈ લો, પછી તેમાં ડુંગળી, ટામેટું, કેપ્સીકમ, કાકડી લો પછી તેમાં બનાવેલો સોસ ઉમેરી દો,
- 3
હવે તેમાં પનીર ઉમેરી ને, તેમાં મરી નો ભૂકો નાખી ને બરાબર મિક્ષ કરી લો, પછી છેલ્લે તેમાં કોથમીર નાખી બરાબર મિક્ષ કરી ને સર્વ કરો. તો તૈયાર છે શિયાળામાં ખાવા ની મજા પડી જાય એવું સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)
આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8 Zarna Patel Khirsaria -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
-
-
ગાજર અને નટસ સલાડ (Gajar Nuts Salad Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#coojpadgujrati Amita Soni -
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
-
-
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
કોર્ન સલાડ (Corn Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલી મકાઈ અને વેજીસ નું કોમ્બિનેશન સાથે રૂટીન મસાલા એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648075
ટિપ્પણીઓ