રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ તેમાં પાસ્તા ઉમેરી દો પછી 1/2 ચમચી મીઠું અને એક ચમચી તેલ ઉમેરી તેને બોઈલ કરી લો
- 2
ભૂલ થઈ જાય પછી તેને એક ચારણીમાં ની ધારી લો હવે એક કઢાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં સમારેલા બધા વેજીટેબલ્સ અને ચીલી સોસ અને કેચઅપ ઉમેરી દો પછી બે મિનિટ સુધી સાંતળો
- 3
પછી બધા મસાલા ઉમેરી બોલ કરેલા પાસ્તા ઉમેરી દો અને લાસ્ટમાં ચીઝ પણ ઉમેરી દો અને ચીઝ તમારે ઉપર એડ કરવું હોય તો તમે એમ પણ કરી શકો છો પછી તેમાં કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો તૈયાર છે વેજ ચીઝી પાસ્તા
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- સુરતી ઊંધિયું ઓછી સામગ્રી માંથી (Surti Undhiyu with less ingredients Recipe In Gujarati)
- મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
- શિંગોડા સલાડ (Shingara Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648593






ટિપ્પણીઓ (4)