કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા નો ઉપમા (Rava Upama Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા નો ઉપમા (Rava Upama Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા નો ઉપમા (Rava Upama Recipe In Gujarati)

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155

રવા નો ઉપમા (Rava Upama Recipe In Gujarati)

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  • 1 કપરવા નો લોટ
  • 3 કપપાણી
  • 1 નંગકેપ્સીકમ
  • 1 નંગ ગાજર
  • 1 વાટકી લીલા વટાણા
  • 1નંગ ડુંગળી,
  • ધાણાભાજી
  • 1 ચમચી ચણાની દાળ
  • 1 ચમચી અડદની દાળ
  • 1 ચમચી માંડવી ના દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • લીમડો
  • 3 ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક નોનસ્ટિકમાં એક ચમચી ઘી ઉમેરીને તેમાં રવાને શેકી લેવો

  2. 2

    હવે આ રવાને એક બાજુ ઠંડુ થવા માટે મૂકી દેવો આ શેકેલા રવાને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

  3. 3

    હવે એક નોન સ્ટીકમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૌપ્રથમ એક ચમચી જેટલી ચણાની અને અડદની દાળ, માંડવી ના દાણા તેલમાં નાખીને થોડીવાર ચડવા દેવા પછી વઘાર માટે મીઠો લીમડો નાખો પછીડુંગળીને સાતળવા માટે ઉમેરો

  4. 4

    ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને ગાજર અને વટાણા ઉમેરવા સાથે થોડું મીઠું પણ ઉમેરી દો

  5. 5

    હવે આ બધા શાકભાજીને થોડીક વાર ચોડવા દેવા પછી તેમાં ત્રણ કપ પાણી ઉમેરવું

  6. 6

    આ પાણી ઉકળી જાય એટલે તેમાં ધીરે ધીરે રવો મિક્સ કરતુ જવું અને હલાવતું જવું

  7. 7

    રવાને ખુબ જ સારી રીતે હલાવતું જવું જ્યારે નોનસ્ટિકમાંથી પ્રવાહનું મિશ્રણ છોડી દે ત્યાં સુધી હલાવો

  8. 8

    આ મિશ્રણ થોડું કઠણ થાય એટલે ગેસ બંધ કરી દો હવે તમારા રવાના ઉપમા તૈયાર છે

    રવા નો ઉપમા (Rava Upama Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvashi Solanki
Urvashi Solanki @cook_38004155
પર November 27, 2022 18:23

ટિપ્પણીઓ (7)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 03, 2023 17:22
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઉપમા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પિસ્તા બદામ કૂકીઝ (Pista Badam Cookies Recipe In Gujarati)
  2. પાસ્તા કૂરકુરે (Pasta Kurkure Recipe In Gujarati)
  3. ટ્રાઇ કલર પાસ્તા (Tri Color Pasta Recipe In Gujarati)
  4. ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
  5. જામફળ મરચાં નો સલાડ (Jamfal Marcha Salad Recipe In Gujarati)
  1. પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
  2. મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
  3. વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
  4. હેલધી ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Dates Dryfruit Laddu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close