મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. ૧/૪ કપબાફેલા રાજમા
  2. ૧/૪ કપઝીણા સમારેલા કાંદા
  3. ૧/૪ કપઝીણા સમારેલા ટામેટાં
  4. ૧/૪ કપઝીણી સમારેલી કાકડી
  5. ૧/૪ કપઝીણા સમારેલા ગાજર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  8. ૧ ટી સ્પૂનટોમેટો કેચઅપ
  9. ૧/૨ ટી સ્પૂનચીલી સોસ
  10. ૧/૨લીંબુ નો રસ
  11. ૧/૪ ટી સ્પૂનમરી નો ભુક્કો
  12. ૩-૪ ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધી સામગ્રી બાઉલમાં ભેગી કરીને તેમા બધા મસાલા અને સોસ નાખી હલાવો અને રેડી છે સલાડ.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes