મિક્સ વેજ ખીચડો (Mix Veg Khichdo Recipe In Gujarati)
Madhvi jogia @madhvi23
વિટામિન અને પ્રોટીન થિ ભરપૂર આ ખીચડો એક દમ હેલ્થી ઓપ્શન છે વન પોટ મિલ પણ કઈ સકાય.
મિક્સ વેજ ખીચડો (Mix Veg Khichdo Recipe In Gujarati)
વિટામિન અને પ્રોટીન થિ ભરપૂર આ ખીચડો એક દમ હેલ્થી ઓપ્શન છે વન પોટ મિલ પણ કઈ સકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ફાડાને ધોઈ નેએક કલાક પલાળી દેવા પછી કુકરમા તેલ મુકી તેમા જીરૂ ફૂટે એટલે ખડા મસાલા નાખી બધા શાક સુધારીને નાખવા ને સાંતળવા આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળવું પછી પલાળીને રાખેલા ફાડા પાણી નિતારીને નાખવા સાંતળવા પછી ડબલ પાણી નાખી કુકરનુ ઢાંકણ ઢાંકી સીટી કરવી એટલે લાલખીચડી તૈયાર ગરમ ગરમ સર્વ કરો
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16663765

ટિપ્પણીઓ