મકાઈ પાલક ના પકોડા (Makai Palak Pakora Recipe In Gujarati)

soneji banshri @banshri
મકાઈ પાલક ના પકોડા (Makai Palak Pakora Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ને બાફી તેને ચોપર માં ક્રશ કરી લો, ડુંગળી પણ ચોપ કરી લો.
- 2
હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ,સમારેલી પાલક, કોથમીર, લીલું લસણ નાખો.
- 3
હવે તેમાં ઉપર મુજબ ના બધા જ મસાલા તેમજ ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખી બરાબર મિક્સ કરી લો.
- 4
તળવા માટે તેલ ગરમ મૂકો, સહેજ ગરમ થાય એટલે તેમાંથી ૨ ચમચી તેલ પકોડા ના મિશ્રણ માં નાખી બરાબર મિક્સ કરી તેલ ગરમ થાય એટલે પકોડા મૂકી મધ્યમ તાપે તળી લો.
- 5
સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688256







ટિપ્પણીઓ