વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)

Mamta Shah @MamtaShah
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR
વેજ ટોફું પરાઠા (Veg Tofu Paratha Recipe In Gujarati)
ઘરની બનાવેલી વાનગી જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ#WPR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં તેલનું મોણ અને મીઠું થોડોક અજમો નાખી રોટલી જેવો લોટ બાંધી દેવાનો
- 2
બટાકાઅને બાફી લેવાના અને બફાઈ જાય પછીછીણીથી છીણી લેવાનાગાજર બીટ અને કોબીજને પણ છીણી લેવાની
- 3
છીણેલું બધું મિક્સ કરી તેની અંદર આદુ મરચાં, લસણ મીઠું અને ગરમ મસાલો અને ચીઝ અને તોફુ બંનેને છીણીને એક મિશ્રણ તૈયાર કરવું
- 4
એક ઘઉંના લોટનો લૂઓ લઈ તેને રોટલી જેવો વણી તેની અંદર આ મિશ્રણને પાથરવું અને ફોલ્ડ કરીને ઉપર થોડો લોટ છાંટીને વણી કાઢવો
- 5
પછી આ પરાઠાને તવો મૂકે એની ઉપર થોડું તેલ નાખી શેકી કાઢવો
- 6
શેકાઈ જાય એટલે પરાઠા ખાવા માટે તૈયાર છે એની ઉપર ચીઝ છીણીને એની જોડે કેચઅપ કે ગ્રીન ચટણી લઈને ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707164








ટિપ્પણીઓ