લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને ફોલી લો.એક મિક્સર જાર મા ટામેટા,લસણ,મીઠું અને મરચું નાખી ને ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં કશ કરેલો ટામેટા લસણ નો મસાલો ઉમેરો.ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લો.
- 3
ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ઉમેરી ને મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરી દો.ત્યાર બાદ ગ્રેવી થોડી થીક થાય એટલે તેને નીચે ઉતારી લો.ઉપર કોથમીર નાખી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે તીખા લસણીયા બટાકા. સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
#MBR8#WEEK8 Vaishali Vora -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5મૂળ સૌરાષ્ટ્ર ની વાનગી..ત્યાં લોકો લસણ અને spicy ખાવા ટેવાયેલા હોય છે.અને એ ટેસ્ટી પણ હોય છે . Sangita Vyas -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week5#CDY આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે... Sudha Banjara Vasani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#WD#આ રેસિપી હું મારી બધી ફ્રેન્ડ ને સમર્પિત કરું છું કુક પેડ માં જોઇન થયા પછી મને ઘણી બધી ફ્રેન્ડ મળેલ છે અને એમની પાસેથી પણ મને ઘણું શીખવા મળ્યું છે આજે મારે એ બધી ફ્રેન્ડ ને આ રેસિપી સમર્પિત કરું છું અને હેપ્પી વુમન્સ ડે તું ઓલ માય ફ્રેન્ડ્સ Kalpana Mavani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708261
ટિપ્પણીઓ