કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati)

soneji banshri
soneji banshri @banshri

ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati)

soneji banshri
soneji banshri @banshri
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૧૨ નંગ ટામેટા
  • ૨ ચમચીઆદુ નું છીણ
  • ૨ ચમચીઝીણું સમારેલું લસણ
  • ૩ચમચા માખણ
  • ૧૨ ચમચી ખાંડ
  • ૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૨ ટીસ્પૂનમરી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ચમચા ટોમેટો કેચઅપ
  • ૫૦૦‌ મિલી પાણી
  • ૨ ટી સ્પૂનકોર્ન ફ્લોર
  • મટર પુલાવ
  • ૧ વાટકીબાસમતી ચોખા
  • ૪ ચમચીલીલા વટાણા
  • ૪ ચમચીકાજુ ફાડા
  • ૪ ચમચીકીસમીસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ ગ્લાસપાણી
  • ૩ ટી સ્પૂનઘી
  • ૨ ટી સ્પૂનજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ટામેટા, લસણને ઝીણા સમારી લો, આદુ ને છીણી લો.

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં માખણ લો તેમાં, આદુ લસણ ઉમેરીને જરાક હલાવી તરત જ ચોપ્ડ ટામેટા ઉમેરી, મીઠું નાખી હલાવો

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ખાંડ, કેચઅપ, લાલ મરચું પાઉડર, મરી પાઉડર ઉમેરી ટામેટા ચડવા દો. ચડી જાય એટલે તેમાં પાણી નાખી ૧૦ મિનિટ ઉકાળો.

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર ઉકળી જાય એટલે તેને સૂપ ગાળવા ના ગરણા માં નાખી ચમચાથી દબાવી ને ગાળી લો.

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં પાણી માં ઓગાળેલુ કોર્ન ફ્લોર ધીમે ધીમે ઉમેરી હલાવતા જવું

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને ૫ મીનીટ ઉકાળી ગરમાગરમ મટર પુલાવ સાથે અથવા ઘી માં સેકેલા બ્રેડ ક્રુટોન્સ સાથે સર્વ કરો.

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નોધ- ટામેટા ની જાત પ્રમાણે ખાંડ અને પાણી નું પ્રમાણ નક્કી કરવું, ઉપર આપેલ માપ દેશી ટામેટા નું છે.

  8. 8

    મટર પુલાવ બનાવવા માટે ૧૦ મિનિટ માટે ચોખા પલાળી રાખો.

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે મોટા તપેલામાં પાણી, ૧ ટી સ્પૂન ઘી, મીઠું, વટાણા ઉમેરો પાણી ઉકળે એટલે તેમાં ધોયેલા ચોખા ઉમેરી ૧૦ મિનિટ મધ્યમ તાપે રંધાવા દો.

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચોખા ને ચારણા વડે ગાળી પાણી નીતારી ભાત ને એક વાસણમાં લઈ તેમાં ઘી માં વઘારેલા જીરું, કાજુ, કીસમીસ ઉમેરી મિક્સ કરી સૂપ સાથે સર્વ કરો.

    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ટોમેટો સૂપ અને મટર પુલાવ (Tomato Soup & Matar Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ જેવું ટોમેટો સૂપ અને મટર પુલાવ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

soneji banshri
soneji banshri @banshri
પર December 28, 2022 12:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup લીલા વટાણા પુલાવ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બરીટો જાર જૈન (Burrito Jar Jain Recipe In Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
  3. માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
  4. ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
  5. મિક્સ દાળ વડા ઓછા તેલ માં
  1. બરીટો જાર જૈન (Burrito Jar Jain Recipe In Gujarati)
  2. મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
  3. ચૉકૉલેટ ક્રિસમસ ટ્રી (CHOCOLATE CHRISTMAS TREE Recipe In Gujarati)
  4. હેલ્થી  ટરમરીક લાતે  / ગોલ્ડન મિલ્ક (Healthy /Turmeric Late /Golden milk Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717175
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close