ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Komal Shah @komal2306
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર 🥕 ને,ધોઈ ને ખમણી લેવું, પછી એને શેકી લો એક પેનમાં પછી તેમાં ઈલાયચી, દૂધ અને ખાંડ નાખી ને હલાવતા રહેવું.
- 2
ગાજર, ખાંડ અને દુધ ભરી જાય અથવા એક થય જાય ત્યાં સુધી હલાવો. એક થય જાય એટલે ગેસ પરથી ઉતારીને ઠંડું અથવા ગરમ સર્વ કરો.
(જો બાળકો ને ના ભાવતા હોય તો ડ્રાયફ્રૂટ પીસી ને નાખવા.)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16739357









ટિપ્પણીઓ