મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી

Aarati Rinesh Kakkad @1502aaratikakkad
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં મેં બધી જ સામગ્રી લીધેલી છે જેમાં ઘઉંનો લોટ, ચણાના લોટ, મેથીની ભાજી બધા મસાલા અને ત્રણ મોટા ચમચા તેલ ઉમેરી લોટ બાંધેલ છે લોટ કઠણ રાખવાનો છે.
- 2
હવે આ રીતે તેને મળી અને ધીમી આંચ ઉપર તળવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
- 3
તો તૈયાર છે આપણી મેથીની ભાજી અને ઘઉંના લોટની ફરસી પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16747501

ટિપ્પણીઓ