કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

soneji banshri
soneji banshri @banshri

લગ્ન પ્રસંગ માં શિયાળામાં ગરમ તવા પર રાખેલો અને ઉનાળામાં એમ જ પણ સ્વાદિષ્ટ લાગતો ગાજર ના હલવા ની રીત જોઈશું.
#LSR

લગ્ન પ્રસંગ માં શિયાળામાં ગરમ તવા પર રાખેલો અને ઉનાળામાં એમ જ પણ સ્વાદિષ્ટ લાગતો ગાજર ના હલવા ની રીત જોઈશું.
#LSR

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૩ નંગમોટા ગાજર નું છીણ
  • ૪ ટેબલ સ્પૂનઘી
  • ૧-૧/૨ વાટકો દૂધ
  • ૧/૨ વાટકો ખાંડ
  • ૧- ૧/૨ વાટકો માવા નું છીણ
  • ૧ વાટકીમિક્સ ડાયફ્રુટ
  • ૪‌ નંગ ઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ લોયા માં ઘી લઈ મિક્સ ડાયફ્રુટ ને ૨ મિનિટ માટે શેકી લો, તેને સાઈડ માં રાખી દો, ત્યારબાદ તે જ ઘી માં ગાજર નું છીણ લઈ ૭-૮ મિનિટ શેકી, દૂધ ઉમેરો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વચ્ચે વચ્ચે હલાવતા રહી દૂધ માં રાંધી, બધું જ દૂધ શોષાઈ જાય ત્યારે ખાંડ ઉમેરો હલાવતા રહો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખાંડ નું પાણી થોડું શોષાઈ જાય એટલે તેમાં માવો છીણી ઉમેરી

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઇલાયચી પાઉડર, શેકેલા ડ્રાયફ્રુટ અડધા ઉમેરી જ્યાં સુધી મિશ્રણ તળીયું ન છોડે ત્યાં સુધી હલાવતા રહો. છેલ્લે ૧ ચમચી ઘી નાખીને મિક્સ કરી લો

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઘી લગાડેલી થાળીમાં મિશ્રણ પાથરી તેના ઉપર બાકી રાખેલ ડ્રાય ફ્રુટ પાથરી ઘી લગાડેલી વાટકી થી દબાવી થાળીમાં ફેલાવી દો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે લગ્ન પ્રસંગમાં બનતો ગાજર નો હલવો જે શિયાળામાં ગરમાગરમ અને ઉનાળામાં પણ એટલો જ લોકપ્રિય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

soneji banshri
soneji banshri @banshri
પર January 30, 2023 12:05

ટિપ્પણીઓ (2)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
January 31, 2023 01:42
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર હલવો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
  2. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  3. દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
  4. લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
  5. ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
  1. મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
  2. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ બોર નું અથાણું (Instant Bor Athanu Recipe In Gujarati)
  4. મિક્સ વેજ કોફતા કરી (Mix Veg Kofta Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16760207
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close