કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
Week1

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
Week1

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ લોકો
  • ૧/૨ કપમિક્સ સ્પ્રાઉટસ
  • ૧/૨ કપમિક્સ વેજીટેબલ્સ (ગાજર કેપ્સીકમ કેબેજ ડુંગળી લસણ)
  • ૨ નંગમીડીયમ સાઈઝના બાફીને મેશ કરેલા બટાકા
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧/૨ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧ ટી સ્પૂનચાટ મસાલો
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧/૪ કપમેંદો
  • ૧/૨ કપબ્રેડ ક્રમ્સ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    મગ, ચણા અને ચોરીને છ સાત કલાક માટે પલાળી દો. પાણી નીતારી ગરણીમાં લઈ ઢાકીને ગરમ જગ્યાએ દસ બાર કલાક માટે રાખી દો. આપણા સ્પ્રાઉટ્સ તૈયાર છે

    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્પ્રાઉટસ ને કુકરમાં અધકચરા બાફી લો. વધારે બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. વેજીટેબલ્સ ને ધોઈને મોટા ટુકડા કરી ચોપર મા લઇ ચોપ કરી લો.

    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિક્સિંગ બાઉલમાં સ્પ્રાઉટસ, બટેટાનો માવો, ચોપ કરેલા વેજીટેબલ્સ લઈ બધા મસાલા એડ કરી મિક્સ કરો. ટીક્કી બનાવી લો.

    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેંદામાં જરૂર મુજબ પાણી ઉમેરી પતલી સ્લરી બનાવી લો. ટીક્કીને સ્લરીમાં બધી બાજુથી કોટ કરો. બ્રેડ ક્રમ્સમાં લઈ ટિકીને બ્રેડક્રમથી કોટ કરો.

    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેલ ગરમ કરવા મૂકી તેલ થાય એટલે ટીક્કી ને ડીપ ફ્રાય કરી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ટિકીને ફ્રાય કરો.

    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મનપસંદ ચટણી અથવા ડીપ સાથે સર્વ કરો

    સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર February 10, 2023 09:53

ટિપ્પણીઓ (8)

HEMA OZA
HEMA OZA @HemaOza
February 11, 2023 10:14
Lajwab plating
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજીસ ટિક્કી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
  2. વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  5. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  1. હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
  2. બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ
  3. મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)
  4. પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798114
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close