કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#BW
Bye Bye વિન્ટર Recipe Challenge

આમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  • 2 કપ- ઘઉં નો લોટ
  • 1/2 કપ- રવો
  • 1બાઉલ - સમારેલી પાલક ની ભાજી
  • 1બાઉલ - સમારેલી મેથી ની ભાજી
  • પા કપ - લીલું લસણ
  • 1 ચમચી- લીલા મરચાં ની પેસ્ટ
  • 2 ચમચી- તેલનું મોણ
  • 1 ચમચી- તલ
  • 1/2 ચમચી- અજમો
  • 1 ચમચી- શેકેલું જીરું પાઉડર
  • 1/2 ચમચી- મરી નો અધકચરો ભૂકો
  • ચપટીહિંગ
  • 1/2 ચમચી- હળદર
  • 1 ચમચી- દળેલી ખાંડ
  • સ્વાદ મુજબ - મીઠું
  • લોટ બાંધવા પાણી જરૂર મુજબ
  • પૂરી તળવા માટે :- તેલ
  • મસાલો બનાવા માટે :-
  • 1 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  • 1/2 ચમચી- સંચર પાઉડર
  • 1 ચમચી- ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટા વાસણ માં ઘઉં નો લોટ, રવો, મીઠું,તલ, અજમો, હિંગ, શેકેલું જીરું પાઉડર, મરી નો ભૂકો, હળદર, લીલા મરચાં ની પેસ્ટ તેમજ દળેલી ખાંડ નાંખી હલાવી દો.

    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલી મેથી ની ભાજી,પાલક ની ભાજી અને લીલા લસણ નો ઝીણો સમારેલો લીલો ભાગ નાંખી મુઠ્ઠી પડતું તેલ નું મોણ નાંખી પાણી થી કઠણ લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપી દો.

    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ ને ફરી થી બરાબર મસળી ને નાના - નાના લુવા કરી લો. લુવા ની પૂરી વણી તેની ઉપર ચપ્પુ થી કાપા પાડો જેથી પૂરી ફૂલી જાય નહિ.હવે એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરો. પૂરી ને તેલ માં મધ્યમ તાપે લાઈટ ગોલ્ડન બ્રાઉન તળી લો.

    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વાટકી માં લાલ મરચું, સંચર પાઉડર અને ચાટ મસાલો લઇ હલાવી પૂરી પર છાંટી દો.

    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્વાદિષ્ટ પાલક મેથી મસાલા પૂરી તૈયાર છે. સર્વ કરો.મેં મસાલા પૂરી સર્વ કરી છે.

    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર February 25, 2023 13:45
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 01, 2023 13:16
Wow, crispy and crunchy 👍👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મેથી મસાલા પૂરી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પંજાબી પુલાવ (Punjabi Pulao Recipe In Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  4. ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
  5. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  1. ખાટી કઢી (Sour Kadhi Recipe In Gujarati)
  2. ઘઉં અને બાજરી ના થેપલા (Wheat Flour Bajri Thepla Recipe In Gujarati)
  3. મલ્ટીગ્રેઇન મીની ઈડલી (Multigrain Mini Idli Recipe In Gujarati)
  4. કોર્ન કેપ્સીકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816207
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close