કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati)

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad

#BW શિયાળો જાવાની તૈયારી છે તો ચાલો માણીએ
ઓરા રોટલાની મજા

#BW શિયાળો જાવાની તૈયારી છે તો ચાલો માણીએ
ઓરા રોટલાની મજા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪
  • 3 નંગશેકેલા ઓળો ના રીંગણા 🍆
  • 3 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 2 નંગઝીણા સમારેલા ટામેટા
  • 1.5 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • વઘાર માટે તેલ
  • દોઢ ચમચી મરચું પાઉડર
  • 1 નાની ચમચીહળદર
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર,
  • 1 નાની ચમચીથોડી ખાંડ ટેસ્ટ ના બેલેન્સ માટે
  • 1 નાની ચમચી ગરમ મસાલો
  • 1/2 લીંબુ
  • ધાણાભાજી ડેકોરેશન માટે
  • તમાલપત્ર
  • લાલ સુકું મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પુરાને રીંગણા 🍆 ને શેકી અને વ્યવસ્થિત રીતે અને ક્રશ કરવા હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં તમાલપત્ર અને લાલ સૂકું મરચું મૂકો

    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ સમારેલી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ટામેટાં ઉમેરવા ટામેટાં ચડી જાય પછી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી

    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા મસાલા ઉમેરી થોડું જ પાણી ઉમેરી જેથી મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય અને નીચે બેસે પણ નહીં છે ત્યારબાદ 1/2 લીંબુ ઉમેરવું

    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જે શેકેલો અને ક્રશ કરેલો ઓળો હતો તે મિક્સ કરવો અને ધાણાભાજી ઉમેરી સર્વ કરો

    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શિયાળુ સ્પેશિયલ ઓળો (Winter Special Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarati Rinesh Kakkad
Aarati Rinesh Kakkad @1502aaratikakkad
પર February 26, 2023 10:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓળો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  3. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  4. વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
  5. ચીઝ બર્સ્ટ બાજરીના રોટલા (Cheese Burst Millet Flour Rotla Recipe In Gujarati)
  1. ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
  2. અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
  3. મસાલા આલુ કતરી (Masala Aloo Katri Recipe In Gujarati)
  4. વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16825561
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close