ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)

"ટમેટાનું સુપ "ઠંડી રજા લઈ રહી છે ત્યારે ટમેટાની પણ સિઝન હવે પૂરી થવા ઉપર છે તો ચાલો આપણે ટામેટાં સૂપની રેસીપી જોઈ લઈએ તેમાં થોડા લીલા વટાણા નાખ્યા છે અને સૌનું ફેવરિટ ચીઝ પણ છે
#BW
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
"ટમેટાનું સુપ "ઠંડી રજા લઈ રહી છે ત્યારે ટમેટાની પણ સિઝન હવે પૂરી થવા ઉપર છે તો ચાલો આપણે ટામેટાં સૂપની રેસીપી જોઈ લઈએ તેમાં થોડા લીલા વટાણા નાખ્યા છે અને સૌનું ફેવરિટ ચીઝ પણ છે
#BW
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટાને કટકા કરી થોડું પાણી ઉમેરી બાફી લેવા
- 2
ત્યારબાદ બ્લેન્ડરથી ક્રશ કરી ચારણીમાં ગાળી લેવા, જેથી બી અને છાલ નીકળી જાય
- 3
ત્યારબાદ તેમાં તવજ લવિંગ તીખા અને વટાણા ઉમેરીને ઉકળવા દો
- 4
પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ અને તીખાનો પાઉડર ઉમેરી થોડો ઘાટો થાય ત્યાં સુધી ઉકાળો પછી ઉપરથી ચીઝ ઉમેરી અને સર્વ કરો. તો તૈયાર છે આપણો ગરમાગરમ ટામેટાં નો સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
બીટ ટોમેટો સુપ.(Beetroot Tomato Soup in Gujarati.)
#MRC Post 2 મોન્સૂન ની સીઝન માં ગરમાગરમ હેલ્ધી સુપ ની મજા લો. Bhavna Desai -
મિનીસ્ટ્રોન સુપ (Ministron Soup Recipe In Gujarati)
#GA4 #Week20શિયાળામાં ટમેટાંની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. ખાસ કરીને રાત્રિ ભોજનમાં સુપનો ઉપયોગ કરવામાં આવે છે. શીત લહેર માં મિનીસ્ટ્રોન સુપ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઈલ નું આ સુપ , ઉપર ઘી - જીરા નો વઘાર ,વરસાદી મોસમમાં પીવાની બહુજ મઝા આવે છે. આ સિમ્પલ સુપ હેલ્થી ઉપરાંત ટેસ્ટી પણ લાગે છે.#RC3#Week3 Bina Samir Telivala -
ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
#GA4#Week20#Soup#CookpadIndia#CookpadGujaratiઅહીં આપણે થોડો ગુજરાતી મસાલા વાપરી સુપ તૈયાર કરયું છે.એટલે આપણે કોરીએન્ડર રાઈસ સાથે સર્વ કર્યું છે. Isha panera -
ટામેટાં નુ સુપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4 #Week10 Soup શિયાળાની સિઝનમાં ટામેટાં નુ સુપ તો બધે જ બનતું જ હોય છે અને તેમાંય દેશી ટામેટા ના સૂપનો સ્વાદ જ કંઈક ઔર હોય છે Khushbu Japankumar Vyas -
ચીઝ કોનઁ ટામેટા સુપ (Chesse corn tomato soup in Gujarati)
#GA4#week20#soupટામેટા સુપ એ રેગ્યુલર બનાવતા હોય છે.તેમાં મકાઇ અને ચીઝ ઉમેરી ટેસ્ટફુલ બનાવી શકાય.જેથી બાળકો ને સરળતા થી મકાઇ ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
ટામેટાં સુપ સાથે પુલાવ (Tomato Soup With Pulav Recipe In Gujarati)
#GA4#Week7#tomato soapમારા ઘરે શિયાળાની શરૂ આત થી સુપ બને છે.. મારા ઘરે બધાને બહુજ પ્રિય છે. Krupa -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi -
-
ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#MBR4 શિયાળામાં મોટા ને સારા ટામેટાં આવે વૅષો થી સિઝન માં એકવાર ઘર નો સોસ બનાવવા નો જ બધાં ને ખુબ ભાવે તેમાં પણ સ્કુલ થી છોકરાવ આવે એટલે સોસ લગાવેલું રોટલી નું ભુંગળુ આપી દેવા નું. HEMA OZA -
ટોમેટો નું સૂપ (tomato soup recipe in Gujarati)
#GA4#week7 શિયાળામાં દેશી ટામેટાં ની જમાવટ Mayuri Kartik Patel -
-
-
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
ટોમેટો ચીઝ સ્ક્વેર (Tomato Cheese Square Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#પોસ્ટ૩જોવામાં એકદમ સીમ્પલ લાગશે આ નમકીન,પણ એમાં મકાઈના લોટ, ટામેટાં અને ચીઝ નો એક અલગ જ સ્વાદ આવે છે. Bhavna Odedra -
-
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
રોસ્ટેડ મસાલા બ્રેડ વિથ બીટ ટોમેટો સુપ (Roasted Masala Bread With Tomato Soup Recipe In Gujarati)
#CWT દિવાળી નાં તહેવાર પુરા થયા લાઈટ ડીનર માં આ ડીશ બનાવેલ એમાં પણ ઠંડી ની પગલી પડવા મંડી છે, તો સુપ તો હોય જ. HEMA OZA
More Recipes
ટિપ્પણીઓ (4)