બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#BW
#cookpadindia
#cookpadgujarati
બેંગન નો કાચો ઓળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગબેંગન નો ભુટ્ટો
  2. ૪ નંગ લસણ
  3. ૧ નંગ લીલુ મરચુ
  4. ૧/૨ ટીસ્પૂન તેલ
  5. વાટકો દહીં
  6. ૧૦૦ ગ્રામ લીલી ડુંગળી ઝીણી સમારેલી
  7. ૧/૪ કપ લીલું લસણ ઝીણું સમારેલુ
  8. ૨ નંગલીલા મરચા ઝીણા સમારેલા
  9. ૧/૨ કપકોથમીર ઝીણી સમારેલી નાખો
  10. મીઠું સ્વાદમુજબ
  11. ૧ ટીસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ મા બતાવ્યા મુજબ ચીરા કરી અંદર લસણ & લીલા મરચા દબાવીને ભરવા.... એની ઉપર તેલ ચોપડી ગેસ ઉપર સારી રીતે ભુનો... & સ્કીન કાઢી મેશ કરો

  2. 2

    હવે આ માવા ને ૧ બાઉલમાં કાઢી... બધી જ સામગ્રી બાય એન્ડ બાય એમાં મીક્ષ કરો અને એને ફ્રીજમાં ઠંડું કરવા મૂકો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (15)

Similar Recipes