લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
#BW
શિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BW
શિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ મૂકવું રાઈ ઉમેરવી ને રાઈ થાય એટલે હિંગ ને તમાલપત્ર ઉમેરી પેસ્ટ ઉમેરી તેમાં ડુંગળી ને ટામેટા સાંતળવા ને મીઠું ને મસાલા કરવા પછી ચણા ઉમેરવા
- 2
પછી બટેકા ઉમેરવા ને પાણી ઉમેરી મિક્સ કરવું
- 3
મિક્સ થઈ જાય એટલે કુકર નું ઢાંકણું બંધ કરી 4સીટી કરવી કુકર ઠરે એટલે તેને સર્વિંગ બાઉલ માં લઈ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826227

ટિપ્પણીઓ (2)