મુગલાઈ પરોઠા (Mughlai Paratha Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub (અવધી રેસીપી)
Week3
Recipe 2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
મુગલાઈ પરોઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#SN3
#Vasantmasala
#aaynacookeryclub (અવધી રેસીપી)
Week3
Recipe 2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સિંગ બાઉલમાં કણક માટેની સામગ્રી લઈ જરૂર મુજબ પાણી ઉમેરી પરાઠા ની કણક બાંધી લો . 15-20 મિનિટ રેસ્ટ આપો
- 2
ચોપર માં વટાણા સિવાયના શાકભાજી લઈ ચોપ કરી લો. વટાણા ને પાર બોઈલ કરી લો.
- 3
કઢાઈમાં તેલ લઈ તેલ થાય એટલે વાટેલા આદુ લસણ ઉમેરી સાંતળો. શાકભાજી ઉમેરી મિક્સ કરી થોડીવાર સાંતળો. વટાણા ઉમેરી દો. બધા મસાલા ઉમેરી મિક્સ કરી થોડીવાર સાંતળો. પરોઠા નું સ્ટફિંગ તૈયાર છે
- 4
- 5
કણક માંથી મોટો લુવો લઇ મોટી રોટલી વણી લો. રોટલી બહુ જાડી કે બહુ પતલી ના હોવી જોઈએ. વચ્ચે સ્ટફિંગ મૂકી ચોરસ ફેલાવી દો. સાઈડની બંને બાજુથી ફોલ્ડ કરો. ઉપરથી ફોલ્ડ કરો. થોડું અટામણ લઈ પરાઠાને થોડું ચોરસ વણી લો.
- 6
લોઢી ગરમ કરી પહેલા પરાઠાને બંને સાઈડ ધીમી આંચ ઉપર શેકી ગેસ ફાસ્ટ કરી તેલ મૂકીને સરસ રીતે શેકી લો.
- 7
ગ્રીન ચટણી અને કેચઅપ સાથે મુગલાઈ પરાઠાને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (12)