ફુટ સલાડ
#HRC
Happy holi all admin N friends 💐
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ને તપેલી માં લ ઈ થોડું ઉકાળી લો. પછી ખાંડ ઉમેરી થવા દો સરસ ઘટટ થાય એટલે ઠંડા દુધ મા કસ્ટડ ઉમેરી હલાવી ને દુધ માં ઉમેરી 3 ઉભરા લો પછી ગેસ બંધ કરી દો
- 2
- 3
હવે દૂધ ને ફી્ઝ માં ઠંડુ કરવા મુકી દો. સફરજન ને છીણી લો. કેળા ચીકુ દ્રાક્ષ ને સમારી ને દુધ માં ઉમેરી દો
- 4
તૈયાર છે ફુટ સલાડ સવૅ કર વા સમયે ડા્યફુટ નાખી સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839551











ટિપ્પણીઓ