ફુટ સલાડ

HEMA OZA
HEMA OZA @HemaOza

#HRC
Happy holi all admin N friends 💐

ફુટ સલાડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HRC
Happy holi all admin N friends 💐

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 2લીટર ગોલ્ડ અમુલ
  2. 150 ગ્રામખાંડ
  3. 500 ગ્રામસફરજન
  4. 300 ગ્રામચીકુ
  5. 6નં કેળા
  6. 300લીલી ને કાળી દ્રાક્ષ
  7. 3 ચમચીડા્યફુટ
  8. 4 ચમચીકસટડ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દુધ ને તપેલી માં લ ઈ થોડું ઉકાળી લો. પછી ખાંડ ઉમેરી થવા દો સરસ ઘટટ થાય એટલે ઠંડા દુધ મા કસ્ટડ ઉમેરી હલાવી ને દુધ માં ઉમેરી 3 ઉભરા લો પછી ગેસ બંધ કરી દો

  2. 2
  3. 3

    હવે દૂધ ને ફી્ઝ માં ઠંડુ કરવા મુકી દો. સફરજન ને છીણી લો. કેળા ચીકુ દ્રાક્ષ ને સમારી ને દુધ માં ઉમેરી દો

  4. 4

    તૈયાર છે ફુટ સલાડ સવૅ કર વા સમયે ડા્યફુટ નાખી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes