બાજરાના ખાખરા
# ml
# pooja
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાના લોટને શેકી લો.
- 2
ઠંડો થાય એટલે બે ચમચી ચોખાનો લોટ મીઠું હળદર વાટેલું જીરુ થોડાક તલ ચપટી હિંગ કોથમીર અને મલાઈ નું મોણ ઉમેરો. અહીં તમે મેથી પણ ઉમેરી શકો.
- 3
લોટ બાંધવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો.
- 4
15 મિનિટ રેસ્ટ આપો.
- 5
તેલવાળા હાથ કરી લોટને બરાબર મસળી લો.
- 6
અટામણ નો ઉપયોગ કરી પાતળી રોટલી બનાવો.
- 7
હવે તેને બંને બાજુ શેકી લો. દટ્ટો લઇ તેની મદદથી વજન આપો.
- 8
ખાખરો તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16944509









ટિપ્પણીઓ