રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 serv
  1. લીલા વટાણા 10 ગ્રામ બોઇલ
  2. 30 ગ્રામપનીર
  3. સ્પેનિચ 40 ગ્રામ (પલક)
  4. 30 ગ્રામસ્પેનીચ (પલક) પેસ્ટ
  5. લીલા મરચા સમારેલા ત્રણ
  6. 30 ગ્રામજીરું
  7. ફ્રેે
  8. ફણસી 10 ગ્રામ ચોપ બોયલ
  9. ગાજર 10 ગ્રામ બોોયલ ચોરસ
  10. ડ્રાયફ્રૂટ બાદામ, કાજુ,,
  11. 5લસણ ચોપ
  12. ચપટીખાંડની
  13. ચપટીનમક
  14. 2 ચમચીગાજરનો રસ
  15. 300 ગ્રામબાસમતી ચોખા બોયલ
  16. 1 ચમચીગરમ મસાલા
  17. ધાણા તાજા પાન (ધણીયા)
  18. તૂટી ફૂટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીર્ષક 1. પલક પુલાવ * એક પેન માં તેલ નેખી ને તેમા જીરૂ 10 ગ્રામ નાખી શેકવું પછી તેમા ગાર્લિક ચોપ કરેલુ નાખી ને સેકવુ

  2. 2

    ત્યાર બાદ તેમાં પાલક, ગ્રીન ચીલી, ફણસી, વટાણા નાખી બરાબર સાતળવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં પાલક પેસ્ટ નાખી ને બોયલ કરેલા રાઈસ 100 ગ્રામ નાખી બરાબર મિક્સ કરવું તેમાં ગરમ મસાલો અને મીઠું નાખી બરાબર હલાવી તેને સેરવીંગ બોલ માં કાઢી લેવું.

  4. 4

    2 શીર્ષક જીરા રાઈસ અને પનીર દ્રયફ્રૂટ રાઈસ સૌ પ્રથમ તેમાં બટર નાખી ને 10 ગ્રામ જીરું નાખી શેકવા દેઉ બાદ માં તેમાં પનીર અને થોડા કાજુ બદામ નાખી સેખવું બાદ માં તેમાં બોયલ રાઈસ 100 ગ્રામ નાખી ને તેમાં મીઠું નાખી મિક્સ કરવું બાદ માં સવિંગ બોલ માં કાઢી લેઉ.

  5. 5

    ટાઈટલ 3 નવરત્ન સ્વીટ પુલાવ

  6. 6

    સૌ પ્રથમ એક પેન માં બટર નાખી 10 ગ્રામ જીરું નાખી બધા ડર્ય ફ્રૂટ નાખી શેકવું બાદ માં તેમાં બોયલ 100 ગ્રામ રાઈસ નાખી તેમાં કેરોત જ્યૂસ નાખી મિક્સ કરવું અને થોડી સુગર નાખી ફરી મિક્સ કરવું બાદ માં સીવિગ બોલ માં કાઢી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes