રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બાસમતી ચોખા ને ધોઈ ને પલાળી લો. પછી તેમાં મીઠું અને ઘી, તમલપત્ર, બળિયા, ઇલાયચી, જાયફળ, તજ, લવિંગ નાખી ભાત બનાવો. ત્યાર બાદ 1 વાટકી માં દૂધ અને કેસર મિક્સ કરી થોડી વાર પલાળી લો.
- 2
બધું શાકભાજી ધોઈ ને સમારી લો પછી તેને તપેલી માં છૂટું બાફી લો. કેપસિકમ અને ડુંગળી અલગ રાખો.
- 3
પનીર અને કાજુ ને તળી લો. હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં આખું જીરું, લાલ મરચું આખું, તમલપત્ર, બાદિયા, તજ, લવિંગ, ઇલાયચી બધું નાખો
- 4
પછી ડુંગળી નાખી ને એ સાંતળો પછી બાફેલા શાક અને કાજુ અને પનીર આખો. પછી હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, બિરયાની મસાલો બધું નાખો.
- 5
બરાબર મિક્સ કરો હવે તેમાં દહીં નાખો. ફરી થી હલાવો. વેજિટેબલ તૈયાર થઇ ગયા
- 6
હવે ફ્રાય ઓનિયન માટે ડુંગળી ને લાંબી સમારી ગરમ તેલ માં બ્રાઉન તબૈ ત્યાં સુધી તળવી. હવે માઇક્રોવેવ પ્રુફ હાંડી માં નીચે પેલા વેજિટેબલ નાખો ઉપર રાઈસ નું લેયર કરો.
- 7
એના પર કેસર વાળું દૂધ નાખો 2 ચમચી પછી ફ્રાઈ ઓનિયન નાખો. ધાણાભાજી નાખો આવી રીતે ઉપર બીજું લેયર કરો. ઢાંકણું બંધ કરી માઈક્રોવેવ 2 મિનિટ સેટ કરવા મુકો.
- 8
થઇ જાય એટલે ગરમા ગરમ બિરયાની ની ફુદીના કર્ડ સાથે કા તો રાયતા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ ડીપ વિથ સાલસાસોસ (spring roll with salasa sauce recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી 20# સુપર શેફ -3 Hetal Shah -
-
-
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
-
-
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
પનીર ગ્રીલ સેન્ડવિચ (paneer grill sandwich in Gujarati)
#goldenapron3 # week 24(ગ્રીલ) #માઇઇબુક #પોસ્ટ 14 Dhara Raychura Vithlani -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
પંચમ ચીક્કી (Pancham Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#post1.રેસીપી નંબર 162સંક્રાંત આવે અને ઠંડી જોરદાર પડવા લાગે છે. આવા સમયમાં ઊંધિયું અને નવી નવી ચીકી chiki બનાવવામાં આવે છે મેં આજે પંચમ ચીકી બનાવી છે જેમાં પાંચ વસ્તુ સાથે લઈને બનાવી છે શીંગ ડાલીયા તલ કોપરું અને મમરા આ pancham ચીકી બહુ સરસ બની છે. Jyoti Shah -
-
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
-
-
-
-
બિરયાની(Biryani Recipe in Gujarati)
#GA4#Week18અહીં મેં ફણસી નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
-
-
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ