રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ૨ થી ૩ વાર ધોઈ લો ધોયલ પાણી આપડા ત્યાં પ્લાન્ટ હોય તેમાં નાખવું. ચોખા ને ૨ થી ૩ કલાક સુધી પલાડો.
- 2
પછી એક તપેલી મા પાણી મુકી ઊકળે એટલે પલાડેલ ચોખા નાખો. સાથે વટાણા,ફણસી નાંખો.
- 3
ચોખા ને એકદમ ચડવા ના દેવા થોડા કડક રાખવા. ભાત થઇ જાય પછી તેને એક કાણાં વાળો ચારનો લઇ તેમાં નિતારવું.
- 4
ઠંડું પડે પછી એક પેનમાં ઓઇલ, ઘી મૂકવું. બટર માં ભાવે તો તે પણ મુકી શકાય. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાંખો, કેપ્સિકમ અને બધા મસાલા ઉમેરો.
- 5
બધુ સંતળાય એટલે તેમા ભાત ઉમેરો અને હલાવો. ટામેટા ને ઉપર થઈ નાખો. અને હલાવો. ટામેટા તેલમાં નાખીએ તો પાણી છૂટે. બરા બર હલાવો. તૈયાર છે ગરમા ગરમ પૂલાવ. ઉપર કોથમી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
-
-
-
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar -
પુલાવ (Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #pulav ચાલો આજે બનાવી એ સૌને પ્રિય તથા સૌને ભાવતો પુલાવ Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13974756
ટિપ્પણીઓ