ટ્રેડિશનલ  લાડુ

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#લીલી પીળી વાનગી
આ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે.

ટ્રેડિશનલ  લાડુ

#લીલી પીળી વાનગી
આ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 થી 11/2 કલાક
૪૪નંગ
  1. 1 કિલોચના નો કરકરો લોટ
  2. 1 કિલોખાંડ
  3. 700 ગ્રામઘી
  4. 200 ગ્રામઘી(તળવા માટે)
  5. 1 ટી સ્પૂનપીળો લાડવાનો કલર
  6. 1 ટેબલ સ્પૂનઈલાયચી પાવડર
  7. 1/4 કપતેલ
  8. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 થી 11/2 કલાક
  1. 1

    પેલા ચના ના લોટ માં તેલ નાખી મિક્સ કરવું.ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધવો.
    લોટ બંધાઈ જાય એટલે તેમાથી લાંબા રોલ વળી રોલ ને કટ કરવા.

  2. 2

    ત્યાર પછી આ રોલ ને ઘી માં ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવા.

  3. 3

    આ ટુકડા નો મિક્સર માં ભુક્કો કરી ચાળી લેવો.ખાંડ ડૂબે એટલું પાણી લઈ તેની 11/2તારની ચાસણી બનાવી.ચાસણી બનાવેલ રોલ ના ભુકા માં નાખવી.આ મિશ્રણમા કિસમિસ પાણી માં પલાળેલ પીળો કલર અને એલચી નાખી મિક્સ કરવું.

  4. 4

    મોલ્ડથી અથવા હાથેથી લાડુ વાળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226
પર

ટિપ્પણીઓ

Similar Recipes