કાજુ ગુલકંદ બોલ

#મીઠાઈ
કાજુ અને ગુલકંન્દ ને ભેગા કરી બનવા માં આવતી વાનગી સ્વાદ માં ખુબજ સારી લાગે છે અને હેલ્થી પણ છે
કાજુ ગુલકંદ બોલ
#મીઠાઈ
કાજુ અને ગુલકંન્દ ને ભેગા કરી બનવા માં આવતી વાનગી સ્વાદ માં ખુબજ સારી લાગે છે અને હેલ્થી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
કેસર ને હુંફાળા દૂધ માં પલાળી દો
બદામ પિસ્તા ગુલકંદ એલચી પાવડર ને મિક્સ કરી નાની સાઈઝ ના બોલ બનાવી લો સાઈડ માં મુકો - 2
ઉપર ના પડ માટે એક કડાઈ માં ખાંડ ને 1/2 કપ પાણી લઇ ને એક તારની ચાસણી બનાવી લો તેમાં કાજુ પાવડર કેસર ને ફૂડ કલર નાખી ને મિક્સરણ પેન ના છોડે ત્યાં સુધી ચમચા થી હલાવતા રહો
- 3
મિક્સરણ ચમચા સાથે ફરવા લાગે એટલે ગેસ બન્ધ કરી મિક્સરણ ને થાળી માં 1 મિનિટ ઠંડુ કરી હાથ થી બરાબર મસળી લો નાના નાના બોલ બનાવી લો
- 4
કાજુના બોલ ને હાથ થી નાની પુરી બનાવી વચ્ચે ગુલકંન્દ નો બોલ મૂકી કાજુ ના કવર થી કવર કરી લો હાથ થી બોલ ને બરાબર ગોળ કરી ચાંદી ની વરખ લગાવી લો આજ રીતે બધા બોલ બનાવી લો બોલ ને વચ્ચે થી કટ કરી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
કાજુ સીતાફળ
#મીઠાઈકાજુ માંથી બનાવેલી આ મીઠાઈ દેખાવ માં ખુબજ સરસ લાગે છે અને મેહમાનો ને આકર્ષવા માટે ઘણીજ સારી છે ... Kalpana Parmar -
લવંગ લતિકા
#દિવાળીલવંગ લતિકા એક બંગાળ ક્ષેત્ર માં બનવા વારી મીઠાઈ છે જે ઉપર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ ને સૂકા મેવા ને માવા સાથે ખુબજ સારી લાગે છે ... Kalpana Parmar -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
બાલુશાહી
#મીઠાઈબાલૂશાહી બિહાર ની એક પ્રકારનું મીઠાઈ છે કે જે મેંદો બને છે. અને તેને ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. બિહાર માં ત્યૌહારો માં બનાવામાં આવે છે Kalpana Parmar -
સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશયુ રોલ્સ Stuffed gulkand rose cashew rolls
#કૂકબુકPost 1આ સ્વીટ મે cookpad ના જ મેમ્બર ની લા ઈવ રેસિપી જોય ને બનાવી છે ખુબજ મસ્ત બની છે ... ખરેખર તમો પણ આને ચોક્કસ થી બનાવજો. Taru Makhecha -
અંજીર બરફી
#ફ્રૂટ્સઅંજીર ને જન્નત નું ફળ કહેવામાં આવે છે એમાંથી વિટામિન મિનરલ અને એક્સીઓક્સીડેન્ટ મળે છે જે આપણા માટે ખુબજ ફાયદાકસરક છે આપણા રોજિંદા આહાર માં અંજીર નો સમાવેશ કરવો જોઈએ .. Kalpana Parmar -
ગુલકંદ માવા રોલ
#મીઠાઈઆ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રી થી અને ઝડપથી તૈયાર કરી શકાય છે. અને ઘણા દિવસો સુધી સારી રહે છે. Bijal Thaker -
ગુલકંદ રવા કેસરી
#દિવાળી#ઇબુક#day27દિવાળી ની શુભ કામના સાથે આ મીઠા મધુરા અને સુગંધિત બોલ્સ આપ સૌના માટે હાજર છે. જેમાં મેં ગુલકંદ અને સૂકો મેવો ભરી ને રવા કેસરી બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
કાજુ પાન
#દિવાળીઆ રેસિપી દિવાળી માં સ્વીટ માટે બનાવી છે આમાં કાજુ નો ભૂકા નો ઉપયોગ કર્યો છે Vaishali Joshi -
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
-
કેસર કાજુકતરી
#કેસર કાજુકતરીવાર-તહેવાર હોય એટલે ગુજરાતી પરિવાર અનેક જાતની મીઠાઈ બનતી હોય છે કાજુ કતરી પણ બનાવતા હોય છે એમાં કેસર ઉમેરીએ તો કેસર કાજુ કતરી બની જાય છે તો ચાલો બનાવીયે કેસર કાજુ કતરી ... Kalpana Parmar -
કેસર કાજુ કતરી
#HM કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વિશે કોઈ ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી . કોઈ એવું નહીં હોય જેને કાજુ કતરી ભાવતી ના હોઈ. Ilaben Suchak -
ગાજર હલવા મુસ
#ફ્યુઝનવીક#gujju’s kitchenફ્યુઝન વીક માં ફ્રેન્ચ અને ઇન્ડિયન ને મિક્સ કરી ગાજર હલવા મુસ બનાવ્યું છે ને મોદક ના સેપ માં બનાવ્યું છે .. Kalpana Parmar -
ફરાળી ગુલાબ જાંબુ
#ફરાળીસૌ ના મનપસંદ ગુલાબજાંબુ જો ઉપવાસ માં પણ ખાવા મળી જાય તો કેવી મજા આવે તો ચાલો બનાવીયે ફરાળી ગુલાબ જાંબુ Kalpana Parmar -
કાજુ કતરી
કાજુ કતરી એક પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. જે નાના થી મોટા સુધી સૌને પસંદ હોય છે. સારી, સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી વાનગી છે Sweta Kanada -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
કેસર પીસ્તા કાજુ કતલી ( Kesar Pista Kaju Katli recipe in Gujarati
કાજુ કતરી કે કાજુ કતલી બહુ ફેમસ કાજુ માં થી બનાવવામાં આવતી મીઠાઈ છે. આ મીઠાઈ મોટે ભાગે બધા તહેવારો માં બધાની ઘરે ખવાતી જ હોય છે. કાજુ કતરી સાદી, કેસર વાળી કે કેસર પીસ્તા વાળી કે બીજી અનેક ફ્લેવરમાં મળતી હોય છે.આમ તો કાજુ કતરી માં ખાંડ ની એક તાર ની ચાસણી કરી એમાં કાજુ નો ભુકો નાંખી એને બનાવવા માં આવે છે. એટલે, ઘણી વાર બધાને એ ઘરે બનાવવી ગમતી હોતી નથી. આજે હું એક ખુબ જ એકદમ સરળ ગેસ નો ઉપયોગ કર્યાં વગર કાજુ કતરી કેવી રીતે બનાવવી એ રેસિપી તમારી જોડે સેર કરવા માંગું છું. ફક્ત ૧૫ મીનીટ માં એકદમ બજર જેવી સરસ કાજુ કતરી બને છે. મેં કેસર પીસ્તા ફ્લેવર ની બનાવી છે, તમે ચાહો તો સાદી કે એકલા કેસર ફ્લેવર ની પણ બનાવી સકો છો. ખુબ જ સરળ રેસિપી છે. એકદમ ઝટપટ સ્વાદિષ્ટ બજાર જેવી જ ઘરે બને છે.આ કાજુ કતરી ઘરમાં જ હોય એવાં સામાન નો વપરાશ કરી ને બનાવી છે. તમને જો કન્ડેન્સ મીલ્ક ના યુઝ કરવું હોય તો તમે દળેલી ખાંડ વાપરી સકો છો. તમે આ રીતે બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવી લાગી તમને આ કાજુ કતલી!!!#trend4#KajuKatli#કાજુકતલી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
કાજુ કતરી(Kaju Katli Recipe In Gujarati)
કાજુ કતરી એક પરંપરાગત મીઠાઈ છે, જે બધી મીઠાઈઓ માં સૌથી સરળ અને ઝડપ માં બનતી મીઠાઈ છે. કાજુ કતરી બધા ની પ્રિય અને ભારતીય મીઠાઈ માં સૌથી પ્રખ્યાત છે. તો ચાલો શીખીએ easy કાજુ કત્રી. Kunti Naik -
-
કાજુ અંજીર સનફલાવર
#મીઠાઈ# આ મિઠાઈમાં અ઼ંજીર અને કાજુનો ઉપયોગ કર્યો છે.જેને સૂરજમુખી ફૂલનો આકાર આપ્યો છે.જે જોવામાં ખૂબ આર્કષિત લાગે છે. Harsha Israni -
કાજુ સ્ટફ મોદક
#ચતુર્થી આ રેસીપી તમે ગેસ વગર બનાવી સકો છો. તેમાં કાજુ, બદામ, પિસ્તા આ બધું મિક્સ કરી બનાવેલ છે. ખાવામાં પણ હેલ્દી છે. Namrat kamdar -
ગુલકંદ ડબલ ડીલાઇટ બરફી (Gulkand Double Delight Barfi Recipe in G
#DFT#Diwalispecial21#mithai#Diwali#cookpadgujarati દિવાળી નો તહેવાર આવે એટલે આપણા બધાના ઘરે જાર જાત ની મીઠાઇ અને ફરસાણ બનતા જ હોય છે. એમાં પણ જો ઘર માં જ રહેલ સામગ્રીથી આસાની થી મિલ્ક પાઉડર થી બરફી બનાવી સકાય છે. આ બરફી મીઠાઇ ને ખોયા માવાથી પણ બનાવી શકાય છે. આ બરફી માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટસ નું સ્ટફિંગ ભરી ને બરફી ને સ્વાદિસ્ટ બનાવવામાં આવે છે. આ બરફી એકદમ ઝડપથી અને આસાનીથી બની જાય છે. Daxa Parmar -
કાજુ અંજીર રોલ
#મીઠાઈ#Goldenapron#post-12#india#Post-8રક્ષાબંધન હોય કે ઈદ હોય કે દિવાળી હોય આ મીઠાઈ બધાને ખૂબ જ ભાવતી હોય છે બજારમાં આનો જે ભાવ છે એના કરતાં ઘણા ઓછા ભાવમાં એને ઘરે બનાવી શકીએ છીએ Bhumi Premlani -
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
રવા મેંગો કેક
રવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
કેસર કાજુ કતરી (Kesar kaju katli recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia કાજુ કતરી લગભગ બધા જ લોકોને ભાવતી હોય તેવી મિઠાઈ છે. નાના બાળકોને પણ કાજુ કતરી ભાવતી હોય છે. આ મીઠાઈ બનાવવામાં પણ સરળ છે. દિવાળી જેવો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી મિઠાઇ અને ફરસાણ બને. પણ અમારા ઘરમાં દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈમાં કાજુકતરી તો બને જ. આ વર્ષે મેં કાજુ કતરી માં થોડું કેસર ઉમેરીને કેસર કાજુ કતરી બનાવી છે જે ખુબ જ સરસ બની છે. તો ચાલો જોઈએ આ કેસર કાજુ કતરી કઈ રીતે બનાવી છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ