ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#GCR
ગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે.

ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#GCR
ગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો mate
  1. 1 બાઉલ ઘઉં નો કકરો લોટ
  2. મોણ માટે તેલ
  3. તળવા માટે :
  4. ઘી
  5. 1 ચમચો ઘી
  6. જરૂર મુજબ દળેલી ખાંડ
  7. 1/2 ચમચીઈલાયચી
  8. ગાર્નીશિંગ માટે :
  9. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો કકરો લોટ લો. તેમાં તેલ નું મીણ નાખી લોટ બાંધી દો. હવે તેના મુઠીયા વાળી લો.

  2. 2

    ગેસ પર એક તાવડી માં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે મુઠીયા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    હવે તેને ઠંડુ પડવા દો. ઠંડા પડી જાય પછી મુઠીયા ને મિક્ષર જાર માં ગ્રાઈન્ડ કરી લો. હવે તેને ચોખા ચારવાના ચારણી માં ચારી લેવો.

  4. 4

    હવે તેમાં જરૂર હોય એટલું ઘી ગરમ કરીને એ ચુરમા માં રેડી દો. પછી તેમાં દળેલી ખાંડ, ઈલાયચી નાખો. હવે તેને હલાવી દો. હવે તેના લાડુ બનાવો. તો તૈયાર છઉં ચુરમા ના લાડુ. આ લાડુ ને સર્વગ પ્લેટ માં બદામ ની કતરણ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes